rashifal-2026

Furniture Cleaning Tips: લાકડીનુ ફર્નિચર હંમેશા નવુ અને ચમકદાર દેખાડવા માંગો છો તો અપનાવો આ ક્લીનિંગ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (12:48 IST)
Furniture Cleaning
Furniture Cleaning Tips: ઘરની સુંદરતા વધારવામાં ફર્નીચર એક મહત્વની ભૂમિકા ભજવે છે.  ઘરને ડેકોરેટ કરવા માટે લોકો અનેક પ્રકારનુ ફર્નીચર  ખરીદે છે. લાકડીનુ ફર્નીચર, પ્લાસ્ટિકનુ ફર્નીચર, ફેબ્રિક સોફા કે પછી મેટલ ફર્નીચર થી તમે તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો.  લાકડીના ફર્નીચર ઘરના લુકને ખાસ બનાવે છે. લાકડાનું ફર્નિચર ઘરનો દેખાવ વધારે છે. જોકે, તેની કાળજી લેવી પણ જરૂરી છે. લાંબા સમય સુધી ટકી રહે તેવા લાકડાના ફર્નિચર માટે યોગ્ય કાળજી લેવી જરૂરી છે. રોજિંદા ઉપયોગથી આ ફર્નિચર પર ડાઘ અને ગંદકી જમા થાય છે. જો તમે ઇચ્છો છો કે તમારું ફર્નિચર નવા જેવું દેખાય, તો તમે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
 
લાકડાના ફર્નિચરની સંભાળ કેવી રીતે રાખવી?
લાકડાના ફર્નિચરની નિયમિત સંભાળ રાખવાથી તે સ્વચ્છ અને તાજું દેખાશે. દર દસ દિવસે ફર્નિચરને ધૂળ દૂર કરવા માટે કાપડનો ઉપયોગ કરીને સાફ કરો. ઉપરાંત, ખૂણાઓ પણ સાફ કરો. ઘણીવાર, ડ્રોઅર્સ અને ટેબલના આંતરિક ખૂણા બાકી રહી જાય છે. તેથી, આ ભાગને સારી રીતે સાફ કરો.
 
કેવી રીતે કરશો સાફ ?
તમે લાકડીના ફર્નીચર પરથી દાગ અને જામેલો મેલ સાફ કરવા માટે તમે પાણી અને ડિટર્જેંટનુ મિશ્રણ બનાવી લો. તેમા તમે સૂતરના કપડાને નાખો અને કપડામાંથી પાણીને સારી રીતે નિતારી લો. હવે તમે આ કપડાથી ફર્નીચરને સારી રીતે લૂંછી લો. લૂછ્યા બાદ તમે તેને સાફ સુકા કપડાથી પણ લૂંછી લો.  
 
ફર્નીચરની ચમક કેવી રીતે વધારશો ?
ફર્નીચરની ચમક વધારવા માટે તમે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયળ તેલનો ઉપયોગ કરો. તમે નારિયળ તેલને ફર્નીચર પર સ્પ્રે કરો અને એક સ્વચ્છ કપડાથી તેને હળવા હાથોથી સાફ કરી લો. 
 
લાંબા સમય સુધી ફર્નીચરને નવુ કેવી રીતે રાખશો ?
 જો લાકડાના ફર્નિચરની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે, તો તે ઝડપથી જૂનું થઈ શકે છે. દર બે વર્ષે તેને રંગ કરો અને વારંવાર પોલિશ કરો. ભેજ ઘણીવાર ફર્નિચરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તેને પાણીથી દૂર રાખો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર આગરા માં તાજમહેલની મુલાકાત લેશે અને ઉદયપુરમાં એક હાઇ-પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપશે.

દિલ્હી NCRમાં ઠંડીનું મોજું, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMD એ હવામાન અપડેટ જારી કર્યું

PM Modi IBSA - મોદીએ આપી ચેતાવણી, ટ્રમ્પ ઉડાવે છે મજાક, UN નો વિસ્તાર કરવો જ પડશે, સમજો IBSA શું છે અને કેમ છે જરૂરી ?

લાંચ આપીને અમને શરમમાં ન મુકશો, કામ માટે મળે છે મોટી સેલેરી, રાજકોટ નગર પાલિકા ઓફિસરની બોલ્ડ પોસ્ટર્સ દ્વારા કરી અપીલ

એક કોર્ટે એક બિલાડીને વિચિત્ર સજા ફટકારી, તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો. આ મૂંગા પ્રાણીએ શું ખોટું કર્યું?

વધુ જુઓ..

ધર્મ

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

આગળનો લેખ
Show comments