Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (19:45 IST)
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું,  મિક્સ વેજ અથાણું,  મીઠો કેરીનો અથાણું,  લીંબૂનો મીઠા અથાણા,  ગાજર-કારેલાના અથાણુ,  લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો અથાણુ લાલ મરચાંનુ અથાણુ એવા ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અથાણી અમે ખૂબ સરળતાથી બનાવી શકે છે. તો અજમાવો આ 5 જરૂરી ટીપ્સ 
 
1. કેરીના અથાણામાં ખાસ કરીને આખી રાઈ નાખવાથી અથાણાનો સ્વાદ અને રંગ બન્ને જ વધી જાય છે. 
2. અથાણુ સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ આવુ જ હોય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે અથાણાના મસાલામાં સરસવનુ તેલ વગર ગરમ કરીને જ નાખવુ જોઈએ. 
3. અથાણાનો સ્વાદ બનાવવા માટે રાઈને આખી નાખવી જોઈએ. તેનાથી અથાણાનો રંગ રો સારુ આવે છે સાથે જ સ્વાદ પણ વધી જાય છે. 
4. મીઠા કેરીનુ અથાણુમાં ખાંડ નાખીને ગૈસ પર રાંધીને પણ બનાવી શકાય છે. 
5. લીલા મરચાનુ અથાણુ લીંબૂનો રસવાળો બનાવવામાં જેટલું સરળ હોય છે તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments