Biodata Maker

8 પારંપરિક ઉપાયો જે દરરોજ કામ આવશે

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (10:11 IST)
રોજ બરોજની ઘરના કામમા નાની મોટી સમસ્યાઓ આવે છે. આથી અમે આ સમસ્યાઓથી નિજાત મેળવવા માટે પરંપરાગત ઉપાયો મળી જાય તો શું વાત છે. આજે અમે એ વાતો વિશે ચર્ચા કરીશ અને જાણીશ આ પરંપરાગત ઉપાયો વિશે. આવો જાણીએ એવા દેશી નુસ્ખા જે અમારી દૈનિક લાઈફમાં સરળ કરી શકે છે. 
 
1. સોપારી બનાવે ચમકદાર દાંત - સોપારીને બારીક વાટીને એમાં આશરે 5 ટીપા નીંબૂના રસ અને થોડા સંચણ કે સિંધાલૂણ મિક્સ કરી લો. દરરોજ આ મિશ્રણ થી મંજન કરો. દાંત મોતી જેવા ચમકવા લાગશે. 
 
2. નખની ચમક અને સુંદરતા - એરંડા તેલથી નખની સતહ પર થોડી વાર હળવી માલિશ કરો , દરરોજ સૂતા પહેલા આવું કરવાથી નખ ખૂબસૂરત અને ચમકે આવી જશે. 

3. કારના અંદરની ગંધ દૂર કરવાના દેશી ઉપાયો 
સફરજનના ટુકડાને કપ કે વાટકીમાં નાખી કારની સીટ નીચે ફ્લોર પર રાખી દો. એક બે દિવસમાં આ ટુકડા સુકાઈ જશે  , પછી એક વાર ફરીથી આ પ્રક્રિયા કરો, ધીમે ધીમે કારથી આવતી  કોઈ પણ રીતની ગંધ દૂર થઈ જશે. 

4. કીડીઓને ભગાડવા માટે લવિંગ- ખાંડ અને ચોખાના ડિબ્બામાં કે ચોખાના વાસણમાં કીડીઓને ફરતા જોયા હશે અને આથી અમે બધા ત્રસ્ત છે . આશરે 2-4 લવિંગને આ ડિબ્બામાં નાખી દો. પછી જુઓ કીડિઓ કેવી રીતે ગાયબ થઈ જશે. હમેશા આદિવાસી ભોજન રાંધ્યા પછી આસપાસ 1 કે 2 લવિંગ મૂકી નાખે  છે કોઈ કીડી પાસે નથી આવતી. 

5. શૂજમાં ચમક લાવાના દેશી ઉપાય - આશરે 4-5 તાજા ગુડહલ ના ફૂલ શૂજ પર ઘસો અને પછી જુઓ કે કેવી રીતે તમારા શૂજમાં રંગત આવે છે અને શૂજ ચમકદાર થઈ જાય છે.

6. મીઠું ભીનું- વાતાવરણમાં નમી થતા હમેશા મીઠુંમાં ભીનાશ આવી જાય છે . મીઠાના ડિબ્બામાં 10-15 કાચા ચોખાના દાણા નાખી દો મીઠુંમાં ભીનાશ નહી થાય. 














7. કોલેસ્ટ્રોલ ઓછું કરવું- શું તમે જાણો છો કે લસણની માત્ર બે કલીઓના  રોજ સેવન કરવાથી તમારા શરીરથી ખતરનાક કોલેસ્ટ્રોલના સ્તર ઓછા થઈ જાય છે. સાથે ઉચ્ચ લોહી દાબને સામાન્ય કરવામાં મદદ કરે છે. લસણની માત્ર બે કલીઓને છીણીને નિગલી લો આવું રોજ ખાલી પેટ કરી એક ગ્લાસ પાણીના સેવન કરો. આ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સાથે સાથે તમારા ઉચ્ચ દાબને પણ સામાન્ય કરવામાં સહાયક હોય છે. . 

8. ડાયબિટીજ નિયંત્રિત માટે દેશી ઉપાય- આશરે એક ચમચી અળસીના બીયડને ચાવવાથી એક ગિલાઅ પાણીના સેવન કરો . આવું રોજ ખાલી પેટ કરો અને સૂતા પહેલા કરવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હુ મંદિરમાં માથુ નમાવીશ પણ ગંગાનુ પાણી નહી પીવુ, રાજ ઠાકરેએ એવુ શુ કહ્યુ ? મરાઠી મુસલમાન પર પણ બોલ્યા

લાલુ પ્રસાદ યાદવને નોકરી માટે જમીન કેસમાં મોટો ઝટકો લાગ્યો છે

માતાની સામે પુત્રની ક્રૂર હત્યા: પુત્ર 35 મિનિટ સુધી વેદનાથી તડપતો રહ્યો

Rajkot Earthquake: રાજકોટ જીલ્લામાં વહેલી સવારે એક પછી એક ભૂકંપના 7 ઝટકા, શાળાઓમા રજા જાહેર

દિલ્હી-એનસીઆર સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને બે રાજ્યોમાં વરસાદની ચેતવણી

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments