Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાકડીના વાસણને સાફ કરવા માટે અજમાવો આ 4 સરસ ઉપાય

લાકડીના વાસણને સાફ કરવા માટે અજમાવો આ 4 સરસ ઉપાય
, મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (13:40 IST)
અમારામાંથી ઘણા લોકોના ઘરમાં કેટલાક વાસણ લાકડીના જરૂર હોય છે. જેમ કે નૉન સ્ટીક વાસણમાં ભોજન રાંધતા તમને લાકડીના ચમચા વગેરેની જરૂર હોય છે. શાક કાપવા માટે ઘણા લોકો લાકડીથી બનેલા ચૉપર ઉપયોગ કરે છે. તેથી લાકડીના વાસણને સારી રીતે સાફ કરવાના તરીકો તમને ખબર હોવી જોઈ.નહી તો ઘણી વાર માત્ર ધોવાથી આ પૂરી રીતે સાફ નહી હશે અને તેમાંથી દુર્ગંધ રહી જાય છે. આવો તમને લાકડીના વાસણને સાફ કરવાના ઉપાય જણાવીએ છે. 
1 લીંબૂ
લાકડીના વાસણને સાફ કરવા માટે લીંબૂનો રસનો ઉપયોગ કરવું સૌથી સારું રહે છે. તેના માટે તમે ગર્મ પાણીમાં લીંબૂની કેટલીક ટીંપા મિક્સ કરી લો હવે લાકડીના વાસણને તેમાં 15 મિનિટ માટે ડુબાડીને મૂકી દો. પછી બહાર કાઢી તેને સૂકા કપડાથી લૂંછી લો. 
 
 
2.સિરકો
અડધી વાટકી સિરકામાં 1 ચમચી મધ મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં રૂ ના ટુકડા ડુબાડી પછી રૂની મદદથી લાકડીના વાસણને સારી રીતે ઘસીને લૂંછી લો. આવું 2-3 વાર કરવાથી વાસણની ગંધ દૂર થઈ જશે. 
 
3. મીઠું 
એક બાલ્ટીમાં ગર્મ પાણી લો અને તેમાં 4-5 ચમચી મીઠું મિક્સ કરી દો. હવે તેમાં લાકડીના વાસણને સારી રીતે ડુબાડી થોડીવાર માટે મૂકી દો. ત્યારબાદ વાસણને બહાર કાઢી સૂકા કપડાથી લૂંછી લો. 
 
4. બેકિંગ સોડા 
બેકિંગ સોડા અને લીંબૂનો રસને મિક્સ કરી એક  પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને લાકડીના વાસણ પર લગાવીને થોડીવાર માટે મૂકી દો. ત્યારબાદ વાસણને ગર્મ પાણીથી સાફ કરી લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય