Publish Date: Sat, 08 Dec 2018 (15:03 IST)
Updated Date: Sat, 08 Dec 2018 (15:29 IST)
જ્યારે આપણે બજારમાંથી ફળ અને શાકભાજી લાવીએ છીએ તો તેને ફ્રિજમાં મુકી દઈએ છીએ .. એવુ વિચારીને કે તે તાજી રહેશે અને આપણને કામ લાગશે. છતા પણ તમે ઘણીવાર જોયુ હશે કે ફ્રિજમાં શાકભાજી અને ફળ પણ ખરાબ થઈ જાય છે. તો તેનુ શુ કારણ હોય છે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે ક્યારેય ફ્રિજમાં ન મુકવી જોઈએ. તો આવો જાણીએ એ કઈ વસ્તુઓ છે જે ફ્રિજમાં ન મુકવી જોઈએ.