Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Christmas Tree
, બુધવાર, 25 ડિસેમ્બર 2024 (00:22 IST)
ઈંટીરિયર ડેકોરેશન - વર્ષ ખત્મ થતા લોકો આ વાત માટે ખુશ હોય છે કે ક્રિસમસનો તહેવાર આવી રહ્યું છે. આ એક માત્ર તહેવાર છે જે આશરે આખા વિશ્વમાં લોકો ધામધૂમથી ઉજવે છે. વાળક તો સાંતા ક્લૉજના આવવાનો ખૂબ જોશથી વાટ જુએ છે. ક્રિસમસનો તહેવાર ઘણા દેશમાં ઉજવાય છે. તેને સજાવવા માતે બહુ બધી વસ્તુઓના ઉપયોગ કરાય છે. આ બધી વસ્તુઓ પાછળ કોઈ ન કોઈ કારણ પણ છે. આવો જાણી શું છે એ કારણ 
 
1. ક્રિસમસ ટ્રી 
ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય બદલ્વાની સાથે તેને પ્લાસ્ટિકના રૂપ લઈ લીધું છે. આજકાલ તો નાના અને મોટા આકારના ક્રિસમસ ટ્રી સરળતાથી મળી જાય છે. 
 
2. સ્ટાર
ક્રિસમસ ટ્રીને સૌથી ઉપર સિતારા લગાવાય છે. સ્ટારનો મતલબ છે કે લોકો તેના સહારે જીસસ સુધી પહોંચી શકે છે. પણ હવે તેની જગ્યા ફૂલ , માલા કે જીસસની મૂર્તિ પણ લગાવાય છે. 
 
3. બેલ્સ - બેલ્સ વગર ક્રિસમસ ટ્રીની સજાવટ અધૂરી છે. ચમકદાર , સિલ્વર, લાલ , લીલી અને પીળી ઘણા રંગની ઘંટડીથી તેમની સજાવટ કરાય છે . ઘંટી લગાડ્વાથી માનવું છે કે આ ઘંટડીઓ તે ચરવાહાની છે જેન વગાડીને તે તેમની ભેડને બોલાવતા હતા. ક્રિસમસના દિવસે લોકો ઘરના બારણા પર પણ ઘંટડી બાંધે છે. 
 
4. મીણબત્તી   કેટલાક દેશોમાં લોકો ક્રિસમસ ટ્રી પર મીણબત્તી પણ સળગાવે છે. આ સિવાય તેન અપર ઈલેક્ટ્રિક લાઈટ્સ પણ લગાવે છે. તેનાથી આ વધારે ખૂબસૂરત જોવાય છે. 
 
5. કેંડી કેંસ ( (Candy Canes)
લાલ અને સફેદ રંગના છડીના આકારમાં બનેલી કેંડી કેંસ ચરવાહાની લાકડીનો પ્રતીક છે. આ સજાવટ માટે તે ઝાડ પર લગવાય છે. બાળક તેને બહુ શોખથી ખાય છે.'

6. ભેટ - ક્રિસમસ પર એકબીજાને ભેટ આપવી એ દાનનો એક પ્રકાર છે. પ્રિયજનો ઉપરાંત, આ દિવસે લોકો જરૂરિયાતમંદોને કપડાં અને મીઠાઈઓ ભેટમાં આપીને ખુશી ફેલાવે છે.
 
Edited By- Monica sahu   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tulsi Pujan Diwas 2024: તુલસી પૂજાના દિવસે તુલસી સંબંધિત આ ભૂલો ન કરો, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે.