Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં 3 પાંખડી અને વિદેશોમાં 4 પાંખડીવાળો પંખો હોય છે

ભારતમાં 3 પાંખડી અને વિદેશોમાં 4 પાંખડીવાળો પંખો હોય છે
, ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:44 IST)
દરેક ઘરમાં પંખો કેમ લગાય છે જવાબ સરળ છે ઉનાળામાં ઠંડી હવા માટે , તો પછી ભારતમાં ત્રણ અને વિદેશોમાં ચાર પાંખડી(બ્લેડ)ના પંખ કેમ હોય છે. ક્યારે તમે આ વિશે વિચાર્યું છે. 

અમેરિકામાં અને  બીજા દેશોમાં ચાર બ્લેડવાળું પંખો એયરકંડીશનનાસપ્લીમેંટમાં  ઉપયોગ કરાય છે . એનું કારણ છે કે એસીની હવા આખા રૂમમાં ફેલાવા હોય છે. 
હવે કારણ એ છે કે 4 બ્લેડવાળા પંખો 3 બ્લેડવાળા પંખા કરતા ધીમે ચાલે છે. ત્રણ બ્લેડવાળો પંખો હળવું હોય છે અને તેજ ચાલે છે આથી ભારતમાં 3 બ્લેડવાળું પખો વધારે ઉપયોગ કરાય છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિજ્જા ડોસા રેસીપી Pizza Dosa