Festival Posters

શુગરને નિયંત્રણમાં રાખે છે લીમડો, જાણો તેના અગણિત ફાયદા

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (07:51 IST)
લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે.. 
 
આ છે લીમડાના ફાયદા... 
 
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે.  આ ખોડાના ઉપચાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં ખૂબ મદદ કરે છે.  લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે. 
 
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી  હોય છે.  આ મસૂઢાની સૃજનને ખતમ કરે છે.  આ ઉપરાંત મોઢામાંથી આવનારી વાસને પણ દૂર કરે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે. 
 
3. લીમડો ડાયાબીટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. આ શુગરને નિયંત્રિત કરે છે. લીમડાના પાનને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. 
 
4. લીમડાના પાન પેટની કૃમિને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી પેટના કીડા મરે છે અને આ સમસ્યામાંથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

સુરત કાપડ બજારની ઇમારતમાં ભયાનક આગ, જુઓ વિડિઓ

સિહોરમાં કુબેરેશ્વર ધામ નજીક એક હોટલની બારીમાંથી શૂટ કરાયેલા એક યુગલનો વીડિયો વાયરલ, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો

યુવતીઓ ચાર જગ્યા મોઢું કાળું કરી ચુકી... મહિલાઓ વિરુદ્ધ ટીપ્પણી મામલે અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ

Aniruddhacharya- કથાકાર અનિરુદ્ધાચાર્ય કોણ છે? મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments