rashifal-2026

Try this : આટલા આરોગ્ય સંબંધી ઉપાયો અજમાવી જુઓ(VIdeo)

Webdunia
શુગર રહેશે કંટ્રોલમાં - એક ગ્લાસ પાણીમાં કેરીના 15 તાજા પાન ઉકાળીને આખી રાત માટે રહેવા દો. સવારે ખાલી પેટ આ પાણી ગાળીને પી જાવ. બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે.
ફેશ ચહેરા માટે - રોજ સવારે ચહેરાને ક્લીંઝરથી સાફ કરો, આનાથી તમારો ચહેરો ફ્રેશ દેખાશે. તમે ચાહો તો વોશેબલ ક્લીંઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
કમળો અથવા જૉંડિસનો ઈલાજ કરવા - જૉંડિસથી બચવા માટે પપૈયાના તાજા અને નાના પાનને વાટીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધી ચમચી મધ સાથે લો. જૉંડિસથી જલ્દી આરામ મળશે.

webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
મોઢાની દુર્ગંધ જાણવા - મોઢામાંથી વાસ આવે છે કે નહી એ જાણવા માટે જીભ વડે હથેળીને ચાંટો થોડીવાર થોભો. પછી સુંધીને જુઓ વાસ આવે છે કે નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

થાઇલેન્ડમાં 16 ભારતીયોને નોકરીના બહાને 'ગુલામ' બનાવાયા, દિવસમાં 18-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

યુવા ક્રિકેટરની બંને કિડની થઈ ફેલ

T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ થયુ બહાર, ICC એ શીખવાડ્યો સબક

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી માતા ની આરતી

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments