Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - ડાયાબિટીસમાં અપનાવો બસ આ બે ઘરેલુ ઉપાય અને ફરક જુઓ

Webdunia
શનિવાર, 10 જૂન 2017 (00:44 IST)
ડો. દીપક આચાર્ય 
શુ તમને ડાયાબિટીસ છે ? જો તમે ડાયાબિટીસના રોગી છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા 2 સહેલા અને પ્રભાવી ઘરેલુ ઉપચાર જે વૈજ્ઞાનિક રૂપે અતિ કારગર સાબિત થઈ ચુક્યા છે.   આ માટે તમારે તમારી જૂની સારવારને બંધ કરવાની જરૂર નથી. તમે તેની સાથે જ આ પણ અજમાવી શકો છો. વિશ્વાસ કરો.. આ ખૂબ કારગર ઉપાય છે. 
 
1. એક ચમચી અળસીના બીજને સારી રીતે ચાવીને ખાવ અને બે ગ્લાસ પાણી પીવો. આવુ રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા કરવાનુ છે. 


બીજો ઉપાય જાણવા માટે આગળ જુઓ 
 
 

2. તજના છાલનુ ચૂરણ તૈયાર કરી લો અને અડધી ચમચી ચૂરણને એક કપ પાણીમાં મિક્સ કરી લો અને આ મિશ્રણને બપોરે અને રાત્રે જમતા પહેલા રોજ લો. 
 
આ બંને નુસ્ખાની શરૂઆત કરતા પહેલા પોતાના ઈંસુલિન લેવલની તપાસ જરૂર કરો જેથી પંદર દિવસ પછી જ્યારે ફરીથી તપાસ કરવામાં આવે તો ફરક જોવા મળે. 
 
વિજ્ઞાન જગતના અનેક શોધ પત્રોમાં આ ફાર્મુલાથી ગરજબના પરિણામોનો દાવો કરવામાં આવ્યો છે. આદિવાસી હર્બલ માહિતગાર તો આ ફોર્મુલાને સેંકડો લોકો પર વર્ષોથી અજમાવી રહ્યા છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments