Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક્કર જેવી સમસ્યા માટે 5 ઘરેલૂ ઉપાય

Webdunia
રવિવાર, 8 મે 2016 (12:33 IST)
vertigo and dizziness ચક્કર  આવવાના , માથું ફરવાનાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં અક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન  , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી  રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય 
* ઈલાયચી
 
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે. 
* કોથમીર અને આમળાના રસ 
 
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે. 
* લીંબૂના રસ 
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને  વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે. 
* ઠંડુ પાણી 
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે. 
* આદું 
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

આગળનો લેખ
Show comments