Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપૂર તેલના આ ફાયદા વિશે શુ તમે જાણો છો

Webdunia
ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2014 (18:10 IST)
આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ.  પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. કપૂર નુ તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. આ સાંધાના દુખાવા માટે પણ લાભકારી હોય છે. 
 
- કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો રહે છે.  શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે. 
ગઠિયાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવી વધુ લાભકારી છે. 
 
-કપૂરનો પ્રયોગ ફાટેલી એડિયો માટે પણ કરી શકાય છે. 
 
- કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવામાં પણ કરી શકાય છે. 
 
-કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. જેવી રીતે વાળમાં થનારો ખોળો અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. 
 
- શરીરના અંગ બળી જવાથી પણ આ તેલનો પ્રયોગ કરવો લાભકારી સાબિત થાય છે.  
 
- શરીરની ત્વચા પર ખંજવાળ થતા પણ તેના તેલનો પ્રયોગ કરવો લાભકારી હોય છે. તેના તેલનો પ્રયોગ કરવાથી ખંજવાળમાંથી રાહત મેળવી શકાય છે. 
 
- કપૂરનુ તેલ આપણી ત્વચાને પણ સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે. તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે. પણ સૌ પહેલા આ તેલનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો જોઈએ કે તમને આ તેલથી કોઈ એલર્જી તો થતી નથી ને.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments