Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - સતત થઈ રહેલ કમરના દુ:ખાવા(back pain)થી પરેશાન છો તો આ ઉપાયો અજમાવો

Webdunia
શનિવાર, 18 માર્ચ 2017 (11:57 IST)
કમરના દુખાવાની ફરિયાદ આજકાલ મોટાભાગે બધાને રહેતી હોવાનુ સાંભળવા મળે છે. અનેકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે આ ગંભીર રૂપ ઘારણ કરી શકે છે. આ દુખાવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે અનેક સ્ત્રીઓને ડિલીવરી પછી આ ફરિયાદ મોટાભાગે જોવા મળે છે. કેટલાક લોકો જે ઓફિસમાં જોબ કરે છે તેમને ત્યા સતત બેસીને કામ કરવુ પણ એક મોટુ કારણ હોય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમારી આ  સમસ્યા દૂર થઈ શકે છે. 
 
1. ઓફિસમાં સતત કામના સ્ટ્રૈસમાં આપણે એટલા બિઝી થઈ જઈએ છીએ કે બ્રેક લેવાનુ જ ભૂલી જઈએ છીએ. દરેક એક કલાકમાં થોડા મિનિટનો બ્રેક જરૂર લો. તેનાથી કમરને અડધો આરામ મળશે. 
 
2. કમરના દુખાવો થતા નારિયળ કે સરસવના તેલમાં લસણની ત્રણ-ચાર કળીઓને કાળી થતા સુધી ગરમ કરો. જ્યારે આ કુણું પડી જાય ત્યારે તેનાથી કમરની માલિશ કરો.  તમને આરામ મળશે.  આ તેલને લગાવ્યા પછી હવામાં ન જશો. 
 
3. જ્યારે પણ તમે ખુરશી પર બેસો તો નમીને ન બેસો. ગરદન સીધી રાખો નએ કમરને સીધી રાખવા માટે ખુરશીની પાછળ જાડો ટોવેલ લગાવો. તેનાથી રામા મળશે. ખાસ કરીને જો તમે ઓફિસમાં જોબ કરો ક હ્હો તો તેમારા બેસવાનો ઢંગ બદલી નાખો. 
 
4. નરમ ગાદીવાળી સીટો પર બેસવાથી બચો. જો તમને અવારનવાર કમરના દુખાવાની ફરિયાદ રહે છે તો નરમને બદલે સખત ગાદી પર સૂવો. 
 
5. થોડી થોડી વાર પછી બ્રેક લો અને થોડો આંટો મારી આવો. તેનાથી કમરનો દુખાવો ઠીક થવાની સાથે જ તમારુ વજન પણ કંટ્રોલમાં રહેશે.   વધુ સમય સુધી એક જ પોઝીશનમાં બેસવાથી બચો. 
 
6. અજમાને થોડી વાર સુધી ધીમા તાપ પર સેંકી લો અને ઠંડુ થતા તેને ચાવીને ગળી જાવ. તેને ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments