Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રોજન લીંબૂના આ 7 ચોંકાવનાર ફાયદા જાણો છો, ઔષધિની રીતે કામ કરે છે

Webdunia
સોમવાર, 1 માર્ચ 2021 (17:53 IST)
લીંબૂ એટલે ભોજનનો સ્વાદ વધારે નાખે છે. તાજો લીંબૂ તો ગુનકારી હોય જ છે. પણ જો ઘણા દિવસો સુધી ફ્રિજમાં રખાય તો તેને ફેંકવં નહી કારણકે ફ્રોજન લીંબૂ પણ ખૂબ કામનો હોય છે. 
ટિપ્સ
-ફ્રોજન લીંબૂના પ્રયોગ કરી તમે ઘણી વસ્તુઓ બનાવી શકો છો. 
- ફ્રોજન લીંબૂના ઉપયોગથી સ્મૂદી ચા કેક બહુ સારા બને છે. 
- મિઠાઈઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરાય છે. 
- આ છે ફ્રોજન લીંબૂના ફાયદા 
- ફ્રોજન લીંબૂ અસ્થમાના દર્દીઓ માટે બહુ ફાયદાકારી હોય છે 
- આ રીતે તમે લીંબૂને લાંબા સમયથી સ્તૉર કરી શકો છો. 
- તેના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો પણ વિકસ હોય છે. 
- હાઈ બ્લ્ડ પ્રેશર પણ સંતુલનમાં રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments