rashifal-2026

કૂતરુ કરડે તો તરત કરો આ ઘરેલુ ઉપચાર - ઝેર નહી ફેલાય

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:46 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા... 
 
1. લાલ મરચુ - કૂતરુ કરડવાથી ઘા ને તરત પાણીથી ધોઈ લો અને ઝેર ન ફેલાય એ માટે લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરો. વાટેલુ લાલ મરચાને સરસવના તેલમાં નાખીને ઘા પર લગાવો જેનાથી ઈંફેક્શન નહી થાય 
 
2. ડુંગળી - ડુંગળીનો રસ અખરોતની વાટેલી ગીરી મીઠુ અને મધને બરાબર માત્રામાં મિક્સ કરો અને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. આવુ કરવાથી કૂતરાનું ઝેર આખા શરીરમાં નહી ફેલાય.. 
 
 
3. કાળા મરી - કાળા મરીનો ઉપયોગ કરીને પણ ઝેર ફેલતા રોકી શકાય છે. આ માટે 10-15 દાણા કાળા મરી અને 2 ચમચી જીરાને વાટી લો અને તેમા પાણી મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે. 
 
4. હીંગ - જો કોઈ વ્યક્તિને પાગલ કૂતરો કરડી જાય તો હીંગનો ઉપયોગ કરો. પાગલ કૂતરો કરડવાથી વ્યક્તિને પણ પાગલપનની સમસ્યા થઈ શકે છે. આ માટે હિંગમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો. તેનાથી બધુ ઝેર ઉતરી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા પછી લાગી ભીષણ આગ, પ્રંચડ બોમ્બ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યું શહેર

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

નેહરુ, ઇન્દિરા, સોનિયા કોંગ્રેસના 3 મત ચોરી... અમિત શાહનાં 1:30 કલાકના ભાષણની 10 મહત્વપૂર્ણ વાતો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments