Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (11:14 IST)
આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ નાના-નાના બાળકો પણ ચશ્મા લગાવેલ જોવા મળે છે. ખાન-પાનમાં પૌષ્ટિક તત્વોની કમી આખો દિવસ મોબાઈલ કે ટીવી જોવાથી પણ આંખોની રોશની નબળી પડવા માંડે છે. ગાજર આંખો માટે ખૂબ લાભકારી હોય છે.  રોજ તેનુ જ્યુસ પીવાથી આંખોની કમજોરી દૂર થય છે. આ સાથે જ પાલકનુ જ્યુસ પીવુ પણ લાભકારી હોય છે. થોડા દિવસ સુધી સતત આનુ સેવન કરવાથી ચશ્મા ઉતરી શકે છે. 
 
1. ગાજરનુ જ્યુસ - આછુ દેખાય રહ્યુ છે તો રોજ ગાજરનુ જ્યુસ પીવુ શરૂ કરો. એક ગ્લાસ ગાજરના જ્યુસમાં 1 ટામેટાનો રસ મિક્સ કરીને પણ પીવો વધુ લાભકારી છે.  રોજ સવારે ગાજરને ટામેટાનુ જ્યુસ પીવો. 
 
2. પાલકનું જ્યુસ - લીલા પાનવાળા શાકભાજી આંખો માટે ખૂબ લાભકારી હોય છે. લીલી શાકભાજીનુ સૂપ પણ આરોગ્ય માટે ખૂબ સારુ હોય છે. રોજ એક ગ્લાસ પાલકનુ જ્યુસ પીવાથી ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળે છે.  જેનાથી આંખોની કમજોરી દૂર થાય છે. આંખોના ચશ્મા ઉતારવા માંગો છો તો પાલક અને ગાજરનુ જ્યુસ જરૂર પીવુ શરૂ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments