Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
રવિવાર, 26 જૂન 2016 (14:18 IST)
વરસાદના મૌસમાં જ્યાં વરસાદ મૌસમને ખૂબસૂરત અને ગર્મી રાહત અપાવે છે ત્યાં એ જ દિવસઓમાં માખી અને મચ્છરોના પ્રકોપ પણ વધી જાય છે. લોકો મલેરિયાના શિકાર થઈ જાય છે. 
જો આ મચ્છરજનિત રોગોથી બચવું છે તો સાવધાની અને ઘરેલૂ ઉપાય કરો. 
 

1. ઘરની પાસે પાણી એકત્ર ન થવા દો. 
2. જો પાણી જમતા રોકવું શ્કય ન હોય તો આસપાસ પેટ્રોલ કે ઘાસલેટ છાંટી નાખો. 
 

3. વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે.

4. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 

4. મચ્છરોને ભગાડવા માટે મચ્છરનાશકના પ્રયોગ કરો. 

5. ઘરના બારણા-બારી પર બારીક જાણી લગાવી દો આથી મચ્છર અંદર આવતા રોકાશે. 
6. ઘરના ખૂણાઓમાં અઠવાડિયામાં એક વાર મચ્છર નાશક દવાનો છાંટો. આ દવાઈ ફોટો ,ફ્રેમ ,પરદા ,કેલેંડર વગેરેના પાછળ અને ઘરના સ્ટોર રૂમમાં જરૂર છાંટો. 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

આગળનો લેખ
Show comments