Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી 2019: ક્યારે છે હોળી, જાણો હોળિકા પૂજા અને દહનના શુભ પૂજન મૂહૂર્ત

Webdunia
સોમવાર, 18 માર્ચ 2019 (13:14 IST)
આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 8.58 મિનિટ થી લઈને 12.23 મિનિટ સુધી છે. 
મનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 20 માર્ચને ઉજવશે એટલે કે  20 માર્ચથી હોળાષ્ટકની સમાપ્તિની સાથે હોળિકા દહન હશે અને 21 માર્ચને રંગોની સાથે તહેવાર ઉજવાશે. 
 
શું છે હોળીકા પૂજન મૂહૂર્ત 
આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 6.26 મિનિટ થી લઈને 8.55 મિનિટ સુધીનો છે.હોળિકાથી સંકળાયેલી જુદી-જુદી પરંપરાઓ- ક્યાં ક્યાં તો હોળિકાની અગ્નિ ઘરે લઈ જઈ. તે આગ પર ઘરમાં રોટલી બનાવવી શુભ ગણાય છે. 
 
હોળીનો ઉત્સવને માત્ર ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ ખુશીની સાથે ઉજવવામાં આવે છે. હોલીકા દહન, જેને નાની હોળી પણ કહેવાય છે તેને હોલિકા દીવો પણ કહેવામાં આવે છે. તે હોળીના એક દિવસ પહેલાં ઉજવણી કરવામાં આવે છે.
હોળીનો તહેવાર બુરાઈ સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળી શબ્દ હિરણ્યકશ્ય્પની બહેન હોલીકાના નામે છે.એવું કહેવાય છે કે હોળીકા પાસે એવા વસ્ત્ર હતા જે આગમાં બળતા ન હતા. એક દિવસ પ્રહ્લલાદને મારવા માટે હિરયાનકશ્યપએ હોલીકા,ને કીધું કે તૂ પ્રહલાદને લઈ આગમાં બેસી 
જા. ભાઈની વાત માનતા હોલિકા હિરયાનકશ્યપના પુત્ર પ્રહલાદને લઈ આગ પર હોળીકા બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળી બળીને રાખ થઈ અને પ્રહલાદને તાપ પણ નહી લાગી. ત્યારથી આ તહેવાર બુરાઈ પર સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.  આ તહેવાર પ્રેમનો તહેવાર છે. 
 
હોળિકા દહનનો મૂહૂર્ત 2019  20:58:38 વાગ્યાથી 24:23:45-  વાગ્યે (સમય -  3 કલાક અને 25 મિનિટ)
(હોળી દહન અને પૂજાનું મૂહુર્ત)
આવું માનવું છે કે હોલિકા દહન પછી બળેલી રાખને આવતી સવારે ઘર લાવું શુભ રહે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments