Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનગમતું વરદાન માટે હોળીના દિવસે કરો ખૂબ સરળ ટોટકા

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (13:28 IST)
અજમાવો હોળીના ખૂબ સરળ ટોટકા 
હોળીના દિવસે લોકો ઘણા ટોટકા પ્રયોગ કરે છે પણ ભૂલ થઈ જતા. તે ટોટકા મનગમતું લાભ નહી આપતું. આ છે તમારા માટે કેટલાક સાધારણ પણ અચૂક ઉપાય જે તમે સરળતાપૂર્વક કરી શકો છો. અએ તેને કરવા માટે તમને કોઈ ખાસ પ્રયાસ પણ નહી કરવું પડશે. 
 
મનગમતું વરદાન માટે હોળીના દિવસે હનુમાનજીને પાંચા લાલ ફૂળ ચઢાવો, મનોકામના તરત પૂરી થશે. 
 
હોળીની સવારે બિલ્વપત્ર પર સફેદ ચંદનની ચાંદ્લા લગાવીને તમરી મનોકામના બોલતા શિવલિંગ પર સાચા મનથી અર્પિત કરો. કોઈ મંદિરમાં શંકરજીને પંચમેવા ખીર ચઢાવો, મનોકામના પૂરી થશે. 
 
મનગમતી નોકરી મેળવી હોય તો  હોળીની રાત્રે બાર વાગ્યેથી પહેલા એક ડાઘ વગરનું મોટું લીંબૂ લઈને ચાર રસ્તા પર જવો અને તેમની ચાર ટુકડા કરી ચારે ખૂણમાં ફેંકી નાખો. પછી પરત ઘર જાવો પણ ધ્યાન રાખો , પરત આવતા સમયે પાછળ વળીને ન જોવું. આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો, તરત જ રોજગાર મળશે. 
 
વ્યાપરમાં લાભ માટે હોળીના દિવસે ગુલાલના એક ખુલ્લો પેકેટમાં એક મોતી શંખ અને ચાંદીના એક સિક્કો રાખી તે લાલ કપડામાં લાલ દોરા થી બાંધીને તિજોરીમાં મૂકો, ધંધામાં લાભ થશે.  
 
હોળીના અવસરે એક એકાક્ષી નારિયેળની પૂજા કરી લાલ કપડામાં બાંધીને દુકાન કે વ્યાપાર સ્થળ પર સ્થાપિત કરો. સાથે જ સ્ફટિકના શુદ્ધ શ્રીયંત્ર રાખો. ઉપાય નિષ્ઠાપૂર્વક કરો. લાભમાં દિવસ દૂની રાત ચોગની વૃદ્ધિ થશે. 
 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments