Dharma Sangrah

હોળીનું હાસ્ય ... ગુજરાતી રંગબેરંગી જોક્સ

Webdunia
સુંદર મહિલા 
 
સંતાની  પત્ની - આજે મે વિશ્વની એક સુંદર મહિલાને જોઈ.. એટલી સુંદર હતી કે હુ બતાવી નથી શકતો. 
સંતા - સારુ.. પછી શુ થયુ ? 
સંતાની પત્ની  - પછી શુ ? હુ કાચની સામેથી હટી ગઈ. 

માની લો કે.. 
 
સંતા એક હોટલમાં ખાલી વાડકીમાં રોટલી બોળી બોળીને ખાઈ રહ્યો હતો 
વેટરે પુછ્ય - સર.. ખાલી વાડકીમાં શુ ખાઈ રહ્યા છો ?
સંતા - ભાઈ. હુ ગણિતનો ટીચર છુ.. અને દાળ મે માની લીધી છે. 
 







ટકલુ સ્ત્રી

એક પત્ની ખૂબ ઈર્ષાળુ હતી. જ્યારે પણ ક્યાંકથી તેનો પતિ ઘરે પાછો ફરશે, તો તે તેની તપાસ થશે. જો પતિના કપડા પર વાળ પણ જોવા મળે તો તે ઘર માથા પર ઉઠાવી લેતી.

એક વાર પતિના કપડા પર વાળનુ નામોનિશાન ન જોઈને પણ તે ઘ્રુસકે ધ્રુસકે રડી પડી અને બોલી - તો હવે ટકલુ સ્ત્રીઓ પણ...

સાડી કે થાન ?

તેને કપડાની નવી દુકાન ખોલી હતી. તેમણે એક રાત સપનામાં જોયુ કે એક ગ્રાહક વીસ ગજ કપડાં માંગી રહ્યા છે.
ખુશ થઈને તેમણે થાનના કપડાને ફાડવાનુ શરૂ કર્યુ.

ખુશ થઈને તેણે કપડાને ફાડવાનુ શરૂ કર્યુ. ત્યારે પત્ની જાગી ગઈ અને બોલી ; શુ કરી રહ્યા છો ? મારી સાડી કેમ ફાડી રહ્યા છો ?
તે ઉંઘમાં જ બબડ્યો - આ પત્ની, દુકાનમાં પણ પીછો નથી છોડતી.

મારો પતિ

પતિ અને પત્ની મસ્ત સૂઈ રહ્યા હતા. પત્નીએ ઉંઘમાં એક સપનુ જોયુ કે તેના પતિને કોએ મારી રહ્યુ છે. તે ગભરાઈને બરાડી ઉઠી - મારો પતિ...
તેના પાસે ઉંઘેલો પતિ આ સાંભળીને એકાએક જાગી પડ્યો અને ગભરાઈને ઝડપથી પાછળની બારીમાંથી બહાર કૂદી ગયો.


પણ હું એ નથી ?

ડોક્ટર મને પત્નીથી બીક લાગે છે. તે ઉંઘતા - ઉંઘતા બડબડે છે કે 'રમેશ નહી, રમેશ નહી'
ડોક્ટરે કહ્યુ - તમે શુ કામ ગભરાવ છો ? તે ના જ પાડે છે ને.
પણ ડોક્ટર હુ મારું નામ રમેશ નથી. પતિએ જવાબ આપ્યો.

પહેલા તુ ખા

પતિ પત્ની વચ્ચે તૂ-તૂ, મેં-મેં થઈ ગઈ.
પતિ દિવસભર ઘરથી બહાર રહ્યો. સાંજે જ્યારે ભૂખ લાગે તો તેણે સમજૂતી કરવાના વિચારથી ઘરે ટેલિફોન કર્યો - જમવામાં આજે શુ બનાવી રહી છે ?
ગુસ્સે ભરાઈને બેસેલી પત્ની એ કહ્યુ - ઝેર.
પતિએ જવાબ આપ્યો - તો એવુ કરજે હું જરા મોડો આવીશ તો તુ પહેલા જમી લેજે.

શરમ

પતિ - હું શરમ અનુભવી રહ્યો છુ, મને મોડુ થઈ ગયુ.
પત્ની - શરમ તો મને આવવી જોઈએ, તમારા ગાલ પર આ હોઠના નિશાન જોઈને.

શાંતિથી જા

એકવાર પત્ની જાસૂસ નોવેલ વાચી રહી હતી. વાંચતા-વાંચતા તેણે પતિને પૂછ્યુ - જો મને કોઈ ભગાડીને લઈ જાય તો?
પતિ બોલ્યો - હું તેને કહીશ 'સાચવજે, ભાગે છે શુ કામ? આરામથી લઈ જા.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વધુ જુઓ..

નવીનતમ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Show comments