Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ સમ્પદા માટે અતિ શુભ છે આ હોળી

Webdunia
સોમવાર, 2 માર્ચ 2015 (16:03 IST)
હોળિકા દહન આ વર્ષે ગુરૂવારે થશે. પૂર્ણિમા તિથિમાં રાત્રિ 10.38 મિનિટ સુધી છે. આ દિવસે સૂર્યાસ્ત 6.12 મિનિટ પર થઈ રહી છે. એ પછી હોળિકા દહનનો શુભ મૂહૂર્ત છે. એના બીજા દિવસે 6 માર્ચ (શુક્ર્વારે) ચૈત્ર કૃષ્ણ પક્ષ પ્રતિપદાના દિવસે રંગોની હોળી રમશે. 
 
હોળીકા દહન ફાલ્ગુન પૂર્ણિમા તિથિના હોવાને અને ભદ્રા પછી ઉજવશે. ગુરૂવારે પૂર્ણિમા તિથિ પ્રારંભ થતા જ સિંહ રાશિની ભદ્રાના દિવસમાં 9.34 મિનિટ સુધી છે એની સાથે જ રાત્રિ 10.38 મિનિટ સુધી પૂર્ણિમા છે. આથી પહેલા  અને સૂર્યાસ્ત પછી હોળીકા દહન કરવાનો વિધાન છે.. 
 
આ દિવસે સૂર્યાસ્ત 6.12 મિનિટ પર થઈ રહ્યું છે. આથી 6 થી 8 વાગ્યા સુધી હોળીકા દહન સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે શુક્રવાના દિવસે હોળીનો તહેવાર શુભ ફળદાયી છે. વસંત ઋતુનો સ્વામી શુક્ર છે. આ ભૌતિક સુખ સમ્પદાનો ગ્રહ ગણાય છે. શુક્ર્વારે હોળી સુખ -સમ્પદા માટે અતિ શુભ ફળદાયી છે. આ દિવસે શાંતિ અને સૌહાર્દના રૂપે હોળીનો તહેવાર ઉજવી શકાય. આ દિવસે જૂના સંબંધો વચ્ચે આવતી દૂરી ઓછી થઈ શકે. 
 
વૃષ - મિશ્રિત રંગોનો ઉપયોગ કરો- લાભકારી રહેશે. 
મિથુન- લીલા રંગ અતિ શુભ છે. 
કર્ક- કર્ક રાશિવાળાનો લકી રંગ સફેદ અને વાદળી છે. આ બન્ને રંગોના ઉપયોગ કરવું શુભ થશે. 
સિંહ- લાલ રંગ લગાડો અને લગવાડો . 
કન્યા- આ રાશિવાળા જાતકો માટે લીલા રંગનો ઉપયોગ શુભ છે. 
તુલા- બે-ત્રણ મિશ્રિત રંગોનો ઉપયોગ કરો.
વૃશ્ચિક- શુભ રંગ લાલ છે. 
ધનુ- આ રાશિવાળા જાતક પીળા રંગનો ગુલાલ લગાવો. 
મકર- લકી રંગ જાંબળી છે.
કુંભ- આ રાશિના જાતક પણ લીલા અને જાંબળી રંગના ગુલાલનો ઉપયોગ કરવું. 
મીન- મીન રાશિવાળા જાતકો માટે પીળા રંગનો ઉઅપયોગ કરવું શુભ થશે. 
 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments