Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2017 (12:40 IST)
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. 
2. ગૌ સેવા-  ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. બુધવારનો દિવસ ગાય માતાને લીલી ઘાસ ખવડાવી જોઈએ. ગણાય છે કે ગૌ માતાની સેવાથી બધા દેવે-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
3.  બુધ ગ્રહ દોષ- જો કુડળીમાં બુધ ગ્રહ દોષ છે તો બુધવારના દિવસે શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવો. 
4. બુધ નીચ સ્થાનમાં - જો તમારી કુડળીમાં બુધ નીચ સ્થાનમાં બેસ્યા છે અને તે કારણે તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી રહ્યું છે તો તમે જ્યોતિષથી કુંડળીના અભ્યાસ કરાવીને નાની આંગળીમાં પન્ના ઘારણ કરવું. 
 
5.  સિંદૂર- બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ હોય છે. 
 
6. દાન- મગ, બુધથી સંબંધિત કઠોણ છે. તેનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત હોય છે. તેથી બુધવારના દિવસે કોઈ જરૂરિયાત અને ગરીબ માણસને મગના દાન કરવું. 
 
7. દૂબ- તે સિવાય બુધ ગ્રહના પ્રભાવને ઓછા કરવા માટે બુધવારે સવારે શૌચ-સ્નાન વગેરેથી પવિત્ર થઈને ગણેશજીના મંદિર જઈને દૂર્બા ચઢાવવાથી લાભ થશે. દૂર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવી તો જલ્દી જ ગણેશજીની કૃપા થશે. 
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments