Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસોડામાં પણ મળી જશે આ પેનકિલર્સ

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2015 (17:35 IST)
આપણે  બધા જાણીએ છીએ કે આપણા રસોડામાં મોટાભાગની વસ્તુઓમાં  ઔષધીય ગુણ હોય છે. આવો જાણીએ એ વસ્તુઓ અને એના ઉપયોગ વિશે... 
લસણ- કાનમાં દુખાવા હોય, તો લસણના તેલને ગરમ કરી બે ટીપા રોજ બે વાર 5 દિવસ સુધી કાનમાં નાખો. જે દુખાવા ઉપરાંત કાનના સંક્ર્મણથી પણ છુટકારો આપે છે. 
 
દ્રાક્ષ- દ્રાક્ષ પીઠમાં દુખાવા હોય તો રાહત માટે કારગર સિદ્ધ થઈ શકે છે. 1 કપ દરાખ રોજ ખાવાથી નસો રિલેક્સ થાય છે. જેથી પીઠના ડેમેજ ટિશ્યૂજ તરફ પ્રવાહ ઝડપી  થઈ જાય છે અને દુખાવામાં રાહત મળે છે. 
ધાણા   -ધાણા આમ તો એક મસાલો છે , પણ ઓછા જ લોકો જાણે છે કે ધાણાના ઔષધીય ગુણ હોય છે. શરીરમાં ક્યાં પણ સોજો  કે બળતરા હોય તો ધાણાને સિરકામાં વાટીને લેપ બનાવી લો. મોઢામાં ચાંદા થતા ધાણાનો રસ એ ચાંદા પર લગાવો. પેટમાં દુખાવો વા અને બળતરા હોય તો ધાણાનું  ચૂરણ શાકરની સાથે મિક્સ કરી પીવો. 
લવિંગ- જો દાંતોમાં તીવ્ર  દુખાવા થતો હોય અને ડાક્ટર ન મળી રહ્યા હોય તો લવિંગને દાંતોના વચ્ચે મુકી ધીમે-ધીમે ચાવો અને ઓછામાં ઓછા બે કલાક માટે દાંતના દુખાવા અને મસૂડાની સોજાને ભૂલી જાઓ . લવિંગમાં રહેલા ઈયોજેનાલના કામ કરે છે. 
મેથીદાણા- જો તમારા આંતરડામાં દુખાવ આ થતા 100 ગ્રામ મેથીદાણા શેકીને એના પાવડર કરી લો એમાં ચોથાઈ સંચણ મિકસ કરી રાખી લો. આ ચૂરણ્ની 5 ગ્રામની માત્રા સવારે સાંજે હૂંફાણા પાણી સાથે સેવન કરો. 
 
જીરું-  ઠંડી ઋતુમાં શરદી-ખાંસી, તાવ, પેટની ગૈસ ,બળતરા વગેરે થઈ જાય તો જીરુ  ખૂબ લાભદાયક છે. 
 

 
ઈલાયચી- માથાના દુખાવા થતા મોટી ઈલાયચીના સેવન કરવાથી થાક થતા એના સેવન કરવાથી લાભદાયક હોય છે. 
અજમો- અજમો ઘરેલૂ ઔષધિના રૂપમાં  અજમાનો  ઉપયોગ ખૂબ વર્ષોથી થઈ રહ્યો  છે. અજમો  પાચન શક્તિને મજબૂત કરે છે અને કમરના દુખાવાથી પણ રાહત આપે છે. આ સિવાય તાવમાં ઘણા કારગર છે. 
 

 
પાણી  વગર તો જીવન મુશ્કેલ છે. આપણે તરસ લાગતા પાણી પીવીએ છીએ.. વધારે પાણી પીવો જેથી ખભા , ઘૂંટણમાં જો સ્પંદન કે દુખાવો  થાય છે તો પાણી પીવો. પાણી શરીરમાં દુખાવા આપતા તત્વોને બહાર કાઢે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments