Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીફળ સ્વાસ્થ્ય પ્રદાન પણ છે

Webdunia
NDN.D

નારિયેળ તેમજ તેનું પાણી બંને ખુબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઉપયોગમાં લઈ શકાય છે. નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી, સી વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખુબ જ લાભકારક છે.

જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવતો ઘણા પ્રકારની નાની નાની તકલેફો પર કાબુ મેળવી શકાય છે.

એટકી : કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઈ જશે. સાથે સાથે ઉલ્ટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઈ જશે.

દમ : નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને મધમાં ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો થાય છે.

યાદશક્તિ : નારીયેળના મિશ્રણમાં બદામ, અખરોટ તેમજ સાકરને મિક્સ કરીને સેવન કરવાથી યાદ શક્તિમા6 વધારો થાય છે.

નસકોરી : જેને નસકોરી ફુટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઈએ. સાથે સાથે ખાલી પેટે નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઈ જશે.

ખીલ : નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દુર થાય છે તેમજ ચહેરો સુંદર અને ચમકરદાર થાય છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ અથવા ગ્લિસરીન ભેલવીને ચહેરા પર લગાવવાથી ખીલ મઈ જશે.

અનિંદ્રા : રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.

માથાનો દુ:ખાવો : નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત થાય છે.

ખોડો : નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.

ગર્ભાવસ્થા : સવારે રોજ નિયમીત રૂપે 50 ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક પણ હુષ્ટ પુષ્ટ તેમજ ઉજળા વર્ણનું થાય છે.

પેટના કૃમી : પેટમાં કૃમિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી પેટના કૃમિ તુરંત જ મૃત્યું પામે છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2025 Upay: ઉત્તરાયણ પર કરી લો આ જ્યોતિષ ઉપાય, ઘરમાં થશે ધન વર્ષા

ઉત્તરાયણના દિવસે જરૂર કરો આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ, બધા અવરોધ થશે દૂર

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Show comments