Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના ખોરાકની કાળજી

કલ્યાણી દેશમુખ
રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)
- દસ વર્ષથી ઉપરના બાળકોને પ્રતિદિન 1500 કેલરીની જરુર હોય છે તેથી તે પ્રમાણે તેને ખોરાક આપવો જોઈએ.

- બાળકોને નાસ્તામાં હંમેશા ફાસ્ટ ફૂડ ન આપતા તેમને હંમેશા પૌષ્ટિક આહાર આપવો જોઈએ, જેમ કે ગ્રીન સેંડવિચ, ઉપમા, બાફેલા ચણા, ઈંડા, અંકુરિત કઠોળ વગેરે આપવા જોઈએ.

- ઈડલી, ઢોસા કે ખીચડી વગેરે બાળકોને આપતી વખતે તેની ઉપર ખાંડ-ઘી નાખીને લીલા શાકભાજી પણ આપવા જોઈએ.

- બાળકોને ક્યા સમયે તીવ્ર ભૂખ લાગે છે તે સમય નોંધી રાખો. તેવા સમયે બાળકો વઘુમાં વઘુ ખાશે અને ભૂખના કારણે જે વસ્તુ ખાવામાં નખરા કરતા હશે તે પણ ખાઈ લેશે. બાળકોને ભૂખ લાગે ત્યારે તે બિસ્કિટ જેવી કોઈ પણ વસ્તુ ખાઈ લેશે તો તેમની અડઘી ભૂખ મરી જશે. માટે બાળકના ખાવાના સમયનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

- બાળકો ખાવામાં નખરા કરતા હોય તો કદી કદી તેમના દોસ્તોને પણ બોલાવી સાથે ખવડાવવુ જોઈએ. બાળકો પોતાના દોસ્તોના કે બીજા બાળકોના દેખાદેખીમાં વધુ ખાતા શીખે છે.

- બાળકોને એકની એક વસ્તુ રોજ નહી આપવી નહિ તો એ બીજી વસ્તુ ખાતા નહિ શીખે અથવા તેને ખાવા પ્રત્યે અરુચિ પેદા થઈ જશે. તેને હંમેશા વેરાયટી આપવી જોઈએ જેથી તે બઘી વસ્તુઓ ખાતા શીખશે.

- એક બે વરસના બાળકો ખાતા નહોય તો તેમને ખુલ્લા વાતાવરણ માં બેસાડી પક્ષી કે બીજા રમતા બાળકો બતાવીને રમત કરતા કરતા ખવડાવવુ જોઈએ.

- બાળકોને જે તે ઋતુના ફળ ખવડાવવા જોઈએ.

- બાળકોને રોજ 200 ગ્રામ જેટલુ દૂઘ જરુર પીવડાવવુ જોઈએ, દૂધ ન પીતા બાળકોને દૂધથી બનેલી કોઈપણ વસ્તુ જેવી કે માખણ, દહીં,છાશ કે પનીર કોઈ પણ રુપે ખવડાવવુ જોઈએ.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2025 Upay: ઉત્તરાયણ પર કરી લો આ જ્યોતિષ ઉપાય, ઘરમાં થશે ધન વર્ષા

ઉત્તરાયણના દિવસે જરૂર કરો આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ, બધા અવરોધ થશે દૂર

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Show comments