Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારું બાળક વધું વીડિયોગેમ રમે છે ? ચિંતા ન કરો.

એએનઆઇ
લંડન (એએનઆઈ) તાજેતરમાં થયેલી એક શોધમાં આ તથ્ય સામે આવ્યું છે કે વિડિયો ગેમ વધુ રમવાથી મસ્તિષ્ક્ને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું એન ના તો માંનસિક બીમારી થાય છે.

કેટલાક સમય પહેલા અમેરિકન ‘ડાયોગ્નોસિસ એંડ સ્ટૈટિસ્ટિક્સ ઑફ મૈનુઅલ ડિસોડર્ સ ’ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેક્ષણમાં વધુ વીડિયો ગેમ રમવાની પ્રવૃત્તિને એક પ્રકારની માનસિક બીમારી માનવામાં આવી હતી.

અમેરિકન સોસાયટી ઑફ એડિકશન મેડિસિન ના વૈજ્ઞાનિક સ્ટુઅર્ટૅ ગિટૅલોએ પોતાની આ શોધમાં માન્યું છે કે વધુ વીડિયો ગેમ રમવાને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી બિલકુલ નથી માની શકાતી. ન તો તેનાથી વ્યક્તિને કોઈ પ્રકારની ટેવ પડી જાય છે.
તેમણે એ પણ માન્યું છે કે અત્યાર સુધી માનવામાં આવતી ધારણા ખોટી છે., જેના મુજબ આ માનવામાં આવતું હતું કે વધુ વીડિયો ગેમ રમવાથી કિશોરોને ધૂમ્રપાન અને મદિરાપાનની તરફ આકર્ષણ થઈ જાય છે.

શોધકર્તાઓના મુજબ જો કિશોર માનસિક રુપે અસંતુલિત થઈ જાય તો અથવા તેમને કોઈ પ્રકારની લત લાગી જાય તો, તેનો વીડિયોગેમના અતિશય રમવા જોડે કોઈ સંબંધ નથી. પણ વિડિયોગેમ રમવી એ તો એક સારી માનસિક કસરત છે

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2025 Upay: ઉત્તરાયણ પર કરી લો આ જ્યોતિષ ઉપાય, ઘરમાં થશે ધન વર્ષા

ઉત્તરાયણના દિવસે જરૂર કરો આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ, બધા અવરોધ થશે દૂર

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Show comments