Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંઈક કરને યાર, અત્યાર સુઘીની સૌથી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2016 (12:11 IST)
ગુજરાતી ફિલ્મો એક નવા અવતાર અને સમયમાં રજુ થઈ રહી છે. થોડાક અરસામાં ઘણી બધી ફિલ્મો આવી છે જેમાંથી કેટલીક ફિલ્મો સુપરહીટ રહી છે. મોટા ભાગે આ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મો બહુ આવી છે. અને તે ઉપરાંત અલગ અલગ વિષયને લઈને આવેલી ફિલ્મોએ લોકોને ખાસુ મનોરંજન પણ પુરૂ પાડ્યું છે. ત્યારે આપણે આજે એક એવી ફિલ્મનો રિવ્યૂ રજુ કરવો છે. જે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. જી હા આપણે અહીં વાત કરવી છે. કંઈક કરને યાર નામની ગુજરાતી ફિલ્મની, આ ફિલ્મમાં અરૂણા ઈરાનીએ 15 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેમની સાથે ટીકુ તલસાણીયા પણ છે. આ બંનેનો અભિનય સમગ્ર ફિલ્મને હીટ કરવામાં ખૂબજ કામ કરી ગયો છે. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ફિલ્મ જોવાની મજા નહીં આવે. પરંતુ અરૂણા ઈરાનીનો અભિનય જુની ફિલ્મોની યાદ ચોક્કસ અપાવશે. ટીકુ તલસાણીયાએ પણ આ ફિલ્મમાં એક એવી કોમેડી વાળો રોલ કર્યો છે જેનાથી દર્શકો સિનેમામાં પોતાની ખુરશીને પકડી રાખીને ફિલ્મ જોશે. આ ફિલ્મ કબિર જાનીએ લખી છે અને દિગ્દર્શિત પણ કરી છે. તેની સાથે સંગીત પણ વિરલે આપ્યું છે. આ ફિલ્મનું સંગીત પણ અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ સંગીત છે. દર્શકોને ચોક્કસ પસંદ પડે એવી આ ફિલ્મ છે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments