Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ

Webdunia
P.R
આ વાત બધા જ જાણે છે કે અભિનેતા શરદ કેલકર પોતાના નિર્માતાઓને તકલીફ આપવામાં હોશિયાર છે. પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ચાર કલાક સ ુધી શૂટિંગ પણ રોકી શકે છે, અને ભૂખ હડતાલ પણ કરી શકે છે.

આવી ઘટના ઘટી 'સાત ફેરે'ના આઉટડોર શૂટિંગ પર જ્યા શરદ સક્સેના શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ એવી જગ્યાએ થઈ રહ્યુ હતુ કે જયા આસપાસ કશુ જ નહોતુ. જ્યારે જમાવાનો વારો આવ્યો તો શરદે તંદુરી ચિકનની માંગ કરી. હવે તંદુરી ચિકન ક્યાંથી લાવવામાં આવે, પરંતુ ધારાવાહિકના હીરો તો જીદે જ ચડી ગયા.

શરદે શૂટિંગ કરવાની ના પાડી દીધી અને ભૂખ હડતાલ પર બેસી ગયા. એટલું જ નહી તેમણે પોતાના સાથી કલાકારો રાજશ્રી ઠાકુર અને મિહિર મિશ્રાને પણ જમવાનો બહિષ્કાર કરવાનું કહ્યુ.

સેટ પર હાજર એક સૂત્ ર એ આ ઘટનાની હકીકતની પણ તપાસ કરી તો જાણવા મળ્યુ કે શરદે એ દિવસે ખૂબ જ હંગામો કર્યો. શૂટિંગ જલ્દી પુરૂ કરવુ પડ્યુ અને બાકીનુ કામ બીજા દિવસે પુરૂ કરવામાં આવ્યુ.

તંદુરી ચિકન વગર શરદ જમી નથી શકતા. ખબર નહી બર્ડૅ ફ્લૂ દરમિયાન તેઓ શુ કરતા હશે ?

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments