Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ-હાલો માનવીયુંના મેળે

રાજય સરકાર દ્વારા 2006-07ની ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2008 (15:54 IST)
ગાંધીનગર. ગુજરાત સરકારે વર્ષ 2006-07માં નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડ સ્મારોહ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે 1 લી મેના રોજ અમરેલી ખાતે મુખ્યપ્રધાન મોદીના હસ્તે યોજાશે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ''હાલો માનવીયુંના મેળે''ના ખોળે જાય છે. જ્યારે નિર્માતા જિગર બાવીસી અને દિગ્દર્શક મૌલીન મહેતાની ''પ્રેમ એક પૂજા''ને દ્દિતીય શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

આ એવોર્ડ સ્મારોહ મુખ્યમંત્રીના હસ્તે 1લી મેના રોજ અમરેલી ખાતે યોજાશે. સંતશ્રી સવાભગત લેરિયુંના ગીત માટે ગાયિકા લલિતા ઘોડાદ્રાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. જ્યારે તપન દા અને ઇશ્વરભાઇ પટણીને પ્રેમ એક પૂજા ફિલ્મનાં ગીતો બદલ બેસ્ટ સાઉંડ રેકોર્ડિસ્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

શ્રેષ્ઠ અભિનેતા - હિતેન કુમાર(હાલો માનવીયુંના મેળે)
શ્રેષ્ઠ અભિનેત્રી - આનંદી ત્રિપાઠી(હાલો માનવીયુંના મેળે);
શ્રેષ્ઠ ફિલ્મ - હાલો માનવીયુંના મેળે;
શ્રેષ્ઠ દિગ્દર્શક - મોલીન મહેતા(પ્રેમ એક પૂજા)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ભરત ઠક્કર(જગત જોગણી માઁ ખોડીયાર).

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Show comments