Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vegetable Momos Recipe - આ રીતે બનાવો હેલ્ધી મોમોઝ

Webdunia
શનિવાર, 17 જૂન 2017 (09:14 IST)
મોમોઝ ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. પણ અનેક લોકો તેને ખાતા અચકાય છે કારણ કે તે મેંદામાંથી બનાવવામાં આવે છે. આજે અમે તમને લોટથી બનેલ મોમોઝ બનાવતા શીખવાડી રહ્યા છે. જે ખાવામં યમી તો છે જ સાથે હેલ્ધી પણ છે. 
 
સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 ચમચી તેલ. 
 

આગળ જાણો કેવી રીતે બનાવશો મોમોઝ 

બનાવવાની રીત - સૌ પહેલા એક પેન લો હવે તેમા થોડુ તેલ ગરમ કરો અને તેમા લસણને હળવેથી ફ્રાઈ કરો. હવે તેમા બધી શાકભાજીઓ નાખીને થોડી સીઝવો અને તેમા ખાંડ અને મીઠુ નાખીને બે મિનિટ સુધી બફાવા દો. હવે ગેસ બંધ કરી દો. 
 
- એક જુદા વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના-નાના લૂઆ બનાવો.  તેને વણીને તેમા શાકભાજીઓનુ મિક્સચર નાખીને કિનારા પર હળવા હાથથી પાણી લગાવતા તેને મોમોઝની રીતે ફોલ્ડ કરી લો. (મોદક જેવા) 
- હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોઝને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો. 
- જ્યારે લોટ સીઝી જાય ત્યારે તેને બહાર કાઢી લો. 
- આ મોમોઝને વાઈટ સોસ અને રેડ સોસ સાથે સર્વ કરો. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments