Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટામેટાની કઢી

Webdunia
શનિવાર, 26 માર્ચ 2016 (16:45 IST)
સામગ્રી: લાલ ટમેટા છ, બે ચમચી ચણાનો લોટ,શીંગો-બે ત્રણ,તળેલી ડુંગળી-બે ત્રણ,આદુ એક ચમચી, લીલા મરચાં-બે ત્રણ,જીરું- અડધી ચમચી , રાઈ અને મેથી દાણા 1/4 ચમચી , હિંગ-ચપટી,લીમડો ,એક ટુકડો તજ, મીઠું સ્વાદપ્રમાણે ,સમારેલી કોથમીર.
 
બનાવવાની રીત-ટામેટાંને કાપી પાણી અને તજ ઉમેરી બાફી લો.મિકસરમાં આ વાટો અને ગાળી લો. રસ પાતળુ જ રાખો.એમાં ચણાનો લોટ ઘોળી લો. 2 ઇંચ માં શીંગી કાપી લો.ડુંગળીના  ટુકડાઓ કાપો. કઢાહીમાં તેલ ગર્મ કરો  મસ્ટર્ડ બીજ નાખો ,હિંગ,લીમડો ,જીરું અને નાખી શેકો તેમાં ડુંગળી અને શીંગફળી  મૂકો. ટોમેટો,ચણાના લોટનું ખીરું ,સ્વાદપ્રમાણે મીઠું-મરી નાખી ઘોળી લો. શીંગફળી જ્યારે નરમ થઈ જાય અને કઢી ગાઢી થઈ જાય તો તાપથી ઉતારી લો. સર્વિંગ બાઉલમાં કોથમીર નાખી સજાવો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments