Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજની વાનગી - યમ્મી ચીઝ-ટોમેટો સેન્ડવીચ

Webdunia
સામગ્રી  : 4 સ્લાઈસ બ્રેડ, 2 ટેબલસ્પૂન પિનટ બટર, 1/2 ટીસ્પૂન પીસેલું લસણ, 1 નાનું ટમેટું, પાતળી સ્લાઈસમાં સમારેલું, 1/2 લાલ અથવા લીલુ કેપ્સિકમ, પાતળી સ્લાઈસ કરેલું, 8 સ્લાઈસ ચેડાર ચીઝ, 2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બ્સ (ઓરેગાનો) અને મરી પાવડર

બનાવવાની રી ત : - બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો. - હવે આ બ્રેડની દરેક સ્લાઈસ પર પિનટ બટર લગાડીને સ્પ્રેડ કરી લો. તેના પર લસણની પેસ્ટ પણ લગાડી દો.
- ચારમાંથી કોઈ પણ બે બ્રેડની સ્લાઈસ પર ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી દો.
- તેના પર ચીઝની સ્લાઈસ ગોઠવો.
- તેના પર બાકીની બ્રેડની સ્લાઈસ ગોઠવીને ટોસ્ટ કરો. ચીઝ થોડું પીગળે તેટલી વાર માટે જ ટોસ્ટ કરવું.
- સેન્ડવિચ પર ઓરેગાનો અને મરી પાવડર નાંખીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments