Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાની સાથે મજા લો દહી કબાબનુ (Tea-Time Snack: Dahi Ke Kabab)

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (11:22 IST)
Dahi kabab- દહી કબાબ સાઉથ ઈંડિયાનો પોપુલર ટી ટાઈમ સ્નેક્સ છે જેને લીલી ચટણીની સાથે સર્વ કરાય છે ખૂબ ક્રિસ્પી આ દહીં કબાબ ખાવામાં આટલા ટેસ્ટી હોય છે કે મોઢામાં જ ઘુલી જાય છે તો ચાલો ટ્રાઈ કરે છે આ ક્રિસ્પી કર્ડ કબાબ
 
સામગ્રી 
2 કપ દહીં 
6 ટીસ્પૂન ચણાનો લોટ 
2 ટીસ્પૂન ડુંગળી 
અડધી-અડધી ટીસ્પૂન આદુ અને લીલા મરચા 
2 ટીસ્પૂન કોથમીર 
અડધુ-અડધુ ટીસ્પૂન જીરું પાઉડર કાળી મરી પાઉડર અને ગરમ મસાલા પાઉડર 
 
મીઠુ સ્વાદપ્રમાણે 
શેકવા માટે તેલ 
 
વિધિ 
દહીને કપડામાં બાંધીને 6-8 કલાક સુધી પાણી નિથારી લો અને ફ્રીજરમાં 7-8 કલાક સુધી ઠંડુ થવા માટે રાખો. 
કડાહીમાં ચણાના લોટ નાખી સુગંધ આવતા સુધી શેકવું. 
ધ્યાન રાખો કે ચણાનો લોટના રંગ ન બદલાય. 
3-4 મિનિટ પછી ચણાના લોટને તાપથી ઉતારી લો. 
બાઉલમાં ડુંગળી, ચણાના લોટ, લીલા મરચાં, આદું,મીઠુ અને બધા મસાલા મિકસ કરો. 
-દહીંનો નિથારેલુ પાણી નાખી બાંધી લો/ 
- ચિકનાઈ લગાવી હાથથી ચણાના લોટને હથેળી પર રાખી ફેલાવો તેમાં ઠંડી દહી રાખી સારી રીતે બંદ કરી દો. 
- બધા કબાબ સારી રીતે બનાવીને ફ્રીજમાં 4-5 કલાક સુધી રાખો.
 નૉનસ્ટીક પેનમાં તેલ લગાવીને કબાબને સોનેરી થતા સુધી શેકવું. 
- લીલી ચટણીની સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shanivar Na Upay: શનિવારે કરો આ અચૂક ઉપાય, દુર્ભાગ્ય દૂર થશે અને ભાગ્ય ચમકશે

Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ

આગળનો લેખ
Show comments