rashifal-2026

ચટપટી રેસીપી - રોસ્ટેડ પોટેટો

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:00 IST)
સામગ્રી- નાના બટાટા- 250 ગ્રામ બાફેલા ,તેલ 2 ચમચી ,તંદૂરી મસાલા 1-1 ટી સ્પૂન ,ચાટ મસાલા અને લાલ મરી પાઉડર , અડધુ  લીંબુ અને મીઠું સ્વાદપ્રમાણે 
 
ગાર્નિશિંગ માટે- કોથમીર અને ડુંગળીના રિંગ 
 
બનાવવાની રીત - તંદૂરી મસાલા ,ચાટ મસાલા , લાલ મરી પાઉડર,તેલ  ,નીંબૂનો રસ અને મીઠું ને મિક્સ કરી એમાં બટાટાને 4-6 કલાક માટે મેરિનેટ કરો. પછી ચિકનાઈ લગાવેલ સીંક પર ગ્રિલ કરી લો. કોથમીર અને ડુંગળીના રિંગ્સથી ગાર્નિશ કરો ગર્મા-ગરમ સર્વ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

પંજાબના લગ્નનો વીડિયો વાયરલ, વેઈટર નહીં પણ રોબોટ પીરસતો હતો

રાજીનામુ આપો નહી તો... પ્રકાશ આંબેડકરની PM Modi ને સીધી ધમકી, શુ Epstein Files સાથે છે કોઈ કનેક્શન ?

31 માર્ચ પછી તમારા PPF અને સુકન્યા ખાતા નિષ્ક્રિય થઈ જશે. શું તમે આ ભૂલ કરી રહ્યા છો?

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Show comments