Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipes- રાઈસ ટિક્કી

Webdunia
ગુરુવાર, 1 જૂન 2017 (07:50 IST)
સામગ્રી- 1 મોટી ચમચી ચનાનો લોટ , 1 મોટી ચમચી ચોખાનો લોટ ,100 ગ્રામ ભાત રાંધેલા,1 ડુંગળી ,2-3 લીલા મરચાં ,અડધી ચમચી જીરું , 1 બટાટા બાફેલા ,50 ગ્રામ વટાણા 14-15 કાજૂ,થોડી કોથમીર ,સ્વાદપ્રમાણે લાલ મરચા ,1 ટી-સ્પૂન ગરમ મસાલા ,મીઠું સ્વાદપ્રમાણે તળવા માટે તેલ 
 
બનાવવાની રીત-  ભાતને મસળી લો હવે એમાં ચોખાનું લોટ ,બેસન ,બટાટા અને વટાણા મીઠું લાલમરી પાઉડર ગરમ મસાલા ડુંગળી લીલ મરચાં કોથમીર અને જીરું નાખી સારી રીત મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાન ગોળી બનાવી દરેક્માં એક કાજૂ ભરી ટીક્કી જેવી બનાવી લો. એને તેલમાં સુનેરી થવા સુધી તળો . ગરમ ટીક્કી ચટણી કે સાસ સાથે સર્વ કરો. 
 
 
 
 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

આગળનો લેખ
Show comments