rashifal-2026

ગરમીમાં જમવાનો સ્વાદ વધારે કેરીની ચટણી

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (14:53 IST)
ગરમી આવી ગઈ છે. બજારમાં કેરી પણ મળવા લાગી છે. તમે ઘરમાં કાચી કેરીની ચટણી બનાવીને ખાવાનો સ્વાદ વધારી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે બનાવશો કાચી કેરીની ચટની.. 
સામગ્રી - કાચી કેરી 1, લીલા ધાણા-2 કપ, ફુદીનાના પાન અડધો કપ, સેકેલુ જીરુ - એક નાની ચમચી, આદુનો ટુકડો - 1 ઈંચ, હિંગ એક ચપટી, લીલા મરચાં 3-4, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - કેરીને છોલીને નાના ટુકડામાં કાપી લો. આદુને પણ નાના-નાના ટુકડામાં કાપી લો. હવે મિક્સરમાં કેરીના ટુકડા, લીલા ધાણા, ફુદીનાના પાન અને આદુ નાખો.  આ સાથે જ લીલા મરચા, સેકેલુ જીરુ, મીઠુ પણ નાખો. તેમા અડધી ચમચી પાણી નાખો અને ચટનીને એકદમ ઝીણી વાટી લો.  વાટેલી ચટણીને કોઈ વાસણમાં કાઢી લો. તેને ખાવા સાથે નાસ્તા કે સમોસા-કચોરીની સાથે ખાવ. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના: એક પતિએ તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી

પીએમ મોદી ઇઝરાયલ જવા રવાના, નેતન્યાહૂ તેમનું સ્વાગત કરવા તૈયાર

CM ભૂપેન્દ્ર પટેલની નર્મદા જિલ્લાને મોટી ભેટ: આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે બે નવા બ્રિજને આપી મંજૂરી

ICC T20 WC 2026: ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ મુશ્કેલીમાં પાકિસ્તાન, સેમિફાઇનલમાં પહોંચવાનો આ છે સિનેરિયો

મોટી કાર્યવાહી - સરકારે 5 OTT પર મૂક્યો પ્રતિબંધ, બતાવી રહ્યા હતા અશ્લીલ કન્ટેટ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments