Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાની ડિશ - જલ્દી શાક બનાવવુ છે તો આ રીત બનાવો મરચાના ટપોરા

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (14:42 IST)
મરચાના ટપોરા એક એવી ડિશ છે જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉલ્લેખનીય છે કે પહેલા તો આ ફક્ત ગ્રામીણ ક્ષેત્રમાં જ પ્રખ્યાત હતીપન હવે આ શહેરોમાં પણ ખૂબ બનાવાય છે.  બે મિનિટમાંજ બની જાય છે આ ડિશ. 
 
સામગ્રી - જાડા મરચા 100 ગ્રામ 
અડધી નાની ચમચી રાઈ 
અડધી નાની ચમચી હળદર 
અડધી નાની ચમચી વરિયાળી 
અડધી નાની ચમચી આમચૂર 
મીઠુ સ્વાદમુજબ 
તેલ જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા બધા મરચાને સારી રીતે ધોઈ લો 
- હવે તેને ગોળાકારમાં નાના નાના ટુકડામાં કાપીને પાણીમાં પલાડી દો. 
- આવુ કરવાથી તેના નાના-નાના બીજ નીકળી જશે. 
- મીડિયમ તાપમાં એક પૈનમાં તેલ ગરમ કરવા માટે મુકો 
- તેલ ગરમ થતા જ રાઈ તતડાવો 
- રાઈ તતડતા મરચા નાખી દો 
- મીઠુ, હળદર અને વરિયાળી મિક્સ કરીને લગભગ 5 મિનિટ સુધી સીઝવા દો. 
- આમચૂર મિક્સ કરીને તાપ બંધ કરી દો. 
- લો તૈયાર છે રાજસ્થાની ડિશ મરચાના ટપોરા 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments