Webdunia - Bharat's app for daily news and videos

Install App

Poha Cutle - ગુજરાતી રેસીપી -પૌઆ કટલેટ

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (12:42 IST)
જો સવારે સવારે કઈક હળવું ખાવાનું મૂડ હોય છે તો અમે પૌઆને લઈએ છે . કારણકે  એ હળવા પણ હોય છે તો આજે અમે તમને જણાવી રહ્યા છે પૌઆ કટલેટ એ ખૂબ સરળ પણ છે. 
 
સામગ્રી- 
પૌઆ- 2 કપ 
બટાટા- 1/2 કપ બાફેલા 
વટાણા- 1/2 કપ 
કાળી મરી પાવડર-1/2 ચમચી 
લીલા મરચા- 1/2 કપ 
આદું - 1 ચમચી 
લાલ મરી પાવડર 
હળદર 
ગરમ મસાલા - 1/2 ચમચી
ધાણા પાવડર- 
કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 

 
બનાવવાની રીત- સૌથી પહેલા પૌઆને વાસણમાં લઈને સારી રીતે ધોઈ લો . હવે એમાં બાફેલા બટાટા નાખી સારી રીતે મેશ કરી લો. વટાણાને પણ બાફી લોૢ હવે આધું અને મરચાની બારીક  પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં મેશ કરેલા બટાટા આદુ-મરચાના પેસ્ટ પલળાયેલા પૌઆ અને વટાણા મિક્સ કરો . હવે એમાં દહીં,  હળદર પાવડર ,લાલ મરચા પાવડર , ગરમ મસાલા ,કાળી મરી પાવડર   ,મીઠું નાખી મિક્સ કરો. કોથમીર નખો. હવે પૌઆ પેટીસ માટે ગોળ-ગોળ ટીક્કી ના શેપ આપી બનાવો . 
 
એક કડાહીમાં તેલ ગર્મ કરો. તેલ ગરમ થયા પછી પેટીસને ધીરે-ધીરે તેલમાં નાખો . હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો. પેટીસને પેપર નેપકિન પર કાઢો જેથી વધારે પડતું તેલ નિકળી જાય . હવે એને ગરમ-ગરમ લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments