Biodata Maker

સ્વાદિષ્ટ રેસીપી - પૌઆ કટલેટ

Webdunia
બુધવાર, 27 જાન્યુઆરી 2016 (16:38 IST)
જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમાં પૌઆ અને બ્રેડથી બનેલી કટલેટ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે.  તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ  બનાવવાની વિધિ 
 
સામગ્રી - પૌઆ 1 કપ, મેદો 2 ચમચી. મધ્યમ આકારના બાફેલા બટાકા-3, તેલ 2 કપ, રાઈ 1/2 ચમચી. ડુંગળી ઝીણી સમારેલી 1,  લાલ મરચાંનો પાવડર, 2 સમારેલા લીલા મરચાં, હળદર પાવડર, આમચૂર પાવડર, 1/2 ચમચી, મીઠુ સ્વાદમુજબ 
 
બનાવવાની રીત - પૌઆને 5 મિનિટ માટે પાણીમાં પલાળીને મુકી દો.  પેનમાં તેલ ગરમ  કરી તેમા બટાકાને કાપીને 2-3 મિનિટ માટે ફ્રાય કરો.  હવે તેમા લાલ મરચાંનો પાવડર, લીલા મરચાંનો પાવડર મિક્સ કરો અને મિશ્રણને એક વાડકીમાં પલટી નાખો. 
 
આ મિશ્રણ સાથે પલાળેલા પૌઆ, મીઠુ, સમારેલા લીલા ધાણા, કાપેલા કાજુ અને લીંબુનો રસ મિક્સ કરો.  હવે આ મિશ્રણને 8થી 12 ભાગમાં વહેંચીને  તેને કટલેટનો શેપ આપો. 
 
કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા તૈયાર કટલેટ્સને સોનેરી ભૂરા રંગનુ થતા સુધી તળો.  જ્યારે કટલેટ તૈયાર થઈ જાય ત્યારે તેને ટિશૂ પેપર પર કાઢી મુકો.  હવે ગરમા ગરમ પોહા કટલેટને પોતાની પસંદની ચટણી સાથે સર્વ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

U19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોચશે ભારતીય ટીમ, પાકિસ્તાન પણ છે લાઈનમાં, આવુ છે આખુ સમીકરણ

Sunetra Pawar Profile: સુનેત્રા પવાર વિશે કેટલુ જાણો છો તમે ? મરાઠા પરિવારમાં થયો જન્મ, નણંદથી હારી પહેલી ચૂંટણી

Gold Silver Rate Today: 31 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં એક લાખનો ઘટાડો

Budget 2026: શું વધતા હોસ્પિટલ બિલ અને હેલ્થ ઈશ્યોરેંસ પ્રીમિયર પર મળશે છૂટ ? IRDAI પાસે છે ડિમાંડ

બિહાર: પુત્ર ન હોવાના કારણે પતિએ પત્નીની હત્યા કરી, તેનો ચહેરો કચડી નાખ્યો, લાશને કોથળામાં ભરીને ગટરમાં ફેંકી

વધુ જુઓ..

ધર્મ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

Show comments