Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાતરા બનાવવાની રીત

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (14:00 IST)
પાતરા એક ગુજરાતી અને મહારાષ્ટ્રની એક પારપરિક ડિશ છે . દરેક ગુજરાતી ઘરમાં ચોમાસામાં આ ડિશ જરૂર બને જ છે. 
 
5 અળવીના પાન
3 કપ ચણાનો લોટ
3/4 કપ ગોળ 
1  ચમચી આદુ - મરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
1 કપ આમલીનુ પાણી 
સ્વાદ અનુસાર મીઠું
1 લીંબુ
2  ચમચી તેલ 
વઘાર માટે - 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર 
 
બનાવવાની રીત 
- સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ  માટે તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ગોળ  ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .એક ચમચી તેલ પણ એડ કરો 
- પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. પાનના ઠૂંઠાને કાપી દો. 
- ત્યારબાદ તેને પાણીથી લોટ બાંધી લેવો અળવીના પાનમાં લોટ ચોપડવો. 
- પછી એક બીજું પાન તેના પર ઉંધુ રાખો પછી તેના પર ખીરુ લગાવો. 
- પછી  ત્રીજા પાન રાખી તેના પર પણ ખીરુ લગાવો . આ રીતે ત્રણ પાનથી પાત્રા બનાવવા. 
- પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે 
 
- વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. 
- પછી સહેજ ચપ્પા વડે ચેક કરી લેવું પાત્રા ચડી ગયા હશે તો લોટ ચપ્પા ની નહિ ચોંટે. પાતરા ઠંડા પડી જાય એટલે તેના ગોળ ટુકડા સમારી લેવા.
- હવે કઢાહીમાં વઘાર માટે તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. ગોળ આમલીનું પાણી ઉમેરો.
- હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો. 
- સ્વાદિષ્ટ પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ

6 November 2024 Ka Panchang: આજે લાભ પાંચમ, જાણો તમારા શહેરનો સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય અને શુભ મુહુર્ત

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

Labh pancham- લક્ષ્મી પંચમી પર અપાર ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments