Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે બનાવો પનીર મખાની

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (16:12 IST)
સામગ્રી - એક વાડકી પનીર (ટુકડામાં કાપેલુ) 
એક ડુંગલી (ટુકડામા કાપેલી) 
લસણની 4 કળી (ઝીણી સમારેલી) 
બે ટામેટા (ટુકડામાં કાપેલા) 
એક નાનકડી ચમચી લસણ-આદુનુ પેસ્ટ 
કાજુ - 6 
એક તમાલપત્ર 
એક તજનો ટુકડો 
બે નાની ઈલયચી 
અડધી ચમચી કસૂરી મેથી 
એક નાનકડી ચમચી લાલ મરચુ પાવડર 
અડધી નાની ચમચી ખાંડ 
મીઠુ સ્વાદમુજબ 
2 મોટી ચમચી મલાઈ(ક્રીમ) 
માખ્ણ કે તેલ જરૂર મુજબ 
 
સજાવટ માટે 
1. મોટી ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા 
 
બનાવવાની રીત - ધીમા તાપ પર પેનમાં તેલ ગરમ કરો 
- તેલ ગરમ થતા  તેમા જીરુ, તમાલપત્ર, તજ અને નાની ઈલાયચી નાખીને સેકો 
- હવે તેમા ડુંગળી, લસણ અને કાજુ નાખીને પકવો 
- યારે ડુંગળીનો રંગ સોનેરી થઈ આય તો પૈનમાં ટામેટા લાલ મરચુ અને મીઠુ નાખો 
. ટામેટાને સૉફ્ટ થતા જ તેમા કસૂરી મેથી અને એક કપ પાણી નાખીને 5 મિનિટ સુધી પકવો 
- હવે તાપ બંધ કરી દો. ડુગળી ટામેટાનુ મિશ્રણ ઠંડુ કરી તેને મિક્સરમાં વાટીને પેસ્ટ તૈયાર કરી લો. 
- ત્યારબાદ બીજીવાર એક પેનમાં તેલ ગરમ કરો 
- તેલ ગરમ થતા જ તેમા આદુ-લસણનુ પેસ્ટ નાખીને સેકો. 
- હવે પેનમાં ડુંગળી-ટામેટાનુ પેસ્ટ નાખીને ચલાવો. પછી તેમા એક કપ પાણી અને ખાંડ નાખો 
- ગ્રેવીને ઢાંકીને ત્યા સુધી પકવો જ્યા સુધી આ તેલ ન છોડવા માંડે. 
- થોડીવાર પછી ઢાંકણ હટાવીને ગ્રેવીમાં પનીર નાખીને મિક્સ કરો. 
- ઉપરથી મલાઈ (ક્રીમ) નાખીને તાપ બંધ કરી દો. 
- તૈયાર છે પનીર મખાની.. ધાણાથી સજાવીને રોટલી સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

આગળનો લેખ
Show comments