Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસીપી - મશરૂમ અંગારા

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2014 (14:42 IST)
સામગ્રી- બટન મશરૂમ 10-12 મોટા આકારના , 3 ચમચી મશળેલુ દહીં ,કમળ કાકડી અડધો  કપ સ્લાઈસ કાપેલી તળેલી ,લીલા  મરચાં 2 વાટેલા ,ચણાનો લોટ 1 મોટી ચમચી , ધાણા અને જીરું અડધા-અડધા ચમચી શેકેલા ,તલ 1 ચમચી મીઠું સ્વાદપ્રમાણે તેલ તળવા માટે 
 
બનાવવાની રીત - મશરૂમને ગરમ પાણીમાં થોડી વાર મૂકી કાઢી લો. કિચન નેપકિનથી તેણે ડ્રાઈ કરો. એક વાટકીમાં દહીં લો ,ચણા લોટ ,લસણ અને મરચાંનું પેસ્ટ મિક્સ કરી ફેંટી લો. એમાં મશરૂમ મિક્સ કરો.  20 મિનિટ માટે મૂકી દો. તેલ ગરમ  કરો અને મશરૂમ પર મીઠું છાંટીને તેલમાં તળી લો. એને સર્વિંગ બાઉલમાં નાખી અને એના પર શેકેલુ  જીરું ,ધાણાજીરું  અને તલ નાખો. હવે એમાં તળેલા લાલ અને લીલા મરચાં અને કમળ કાકડીથી સજાવીને સર્વ કરો.  
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Show comments