rashifal-2026

ગુજરાતીમાં રેસીપી - મટર કોફતા

Webdunia
સામગ્રી - 3 થી 4 કપ લીલા વટાણા (બાફીને મેશ કરેલા), 3-4 ચમચી ચણાનો લોટ, આદું-લસણની પેસ્ટ અઢી ચમચી, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 કપ તેલ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - એક વાટકીમાં પીસેલા વટાણા, ચણાનો લોટ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, લીંબુનો રસ, થોડું મીઠું સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને બાજુમાં મૂકી દો.

એક ફ્રાઇંગ પેન લો અને તેમાં 3/4 કપ તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આ તૈયાર વટણાના ગોળા તળી લો.

હવે આ જ પેનમાં તેલ ગરમ કરો અને જીરું તથા લાલ મરચું પાવડર નાંખો અને વઘાર કરો. જ્યારે વઘાર થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો.

આને 1-2 મિનિટ માટે ચઢવા દો. પછી આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીલી કોથમીર પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાંખો. ત્યારબાદ તેમાં 3-4 કપ પાણી નાંખો અને ઉકળવા દો.

હવે ફ્રાઇંગ પેનમાં તળેલા કોફતા નાંખો અને 4 મિનિટ સુધી સામાન્ય આંચે ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારા મટરના ફોકતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

ભિવાડી ની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 7 મજૂર જીવતા સળગ્યા, 10 થી વધુ ફસાયા

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; ઈમેલમાં 'ખાલિસ્તાન' શબ્દનો ઉલ્લેખ, હોબાળો

ગ્રેટર નોઇડામાં કુટ્ટૂનો લોટ ખાધા પછી 40 થી વધુ લોકો બીમાર પડ્યા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

શું સોનું અને ચાંદી વધુ મોંઘુ થઈ રહ્યું છે કે સસ્તું? સોના અને ચાંદીના આજના ભાવ જાણો.

મુંબઈમાં સગીર SUV એ દંપતીને ટક્કર માર્યાના 9 દિવસ પછી યુવાનનું મોત

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

Show comments