Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિજ્જા ડોસા રેસીપી Pizza Dosa

પિજ્જા ડોસા રેસીપી
Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:58 IST)
સામગ્રી - 2 કપ ડોસાનુ બેટર 
1 મોટો ટુકડો છીણેલુ ચીઝ 
1 ડુંગળી બારીક સમારેલી 
1 ટામેટુ બારીક સમારેલુ 
2 ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા 
2 મોટી ચમચી સ્વીટ કોર્ન બાફેલા 
2 મોટી ચમચી ગાજર ઝીણુ સમારેલુ 
2 નાની ચમચી ચિલી સોસ 
2 નાની ચમચી ટોમેટો સોસ 
અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર 
3 મોટી ચમચી તેલ 
બનાવવાની રીત -  
 
- પિજ્જા ડોસા બનાવવા માટે સૌ પહેલા બધી શકાભાજી સારી રીતે ધોઈ લો અને ઝીણી સમારી લો. 
- ધીમા તાપ પર તવા પર થોડુ તેલ  ગરમ કરી લો. 
- તેલ ગરમ થતા જ ડોસા બૈટ નાખીને ફેલાવો. ધ્યાન રાખો કે બેસ વધુ પાતળો ન હોય 
- હવે ડોસા ઉપર ટોમેટો સૉસ અને ચિલી સૉસ નાખીને લગાવો 
- સૉસ પછી સમારેલી શાકભાજી નાખીને ફેલાવી લો અને મીઠુ તેમજ કાળા મરીનો પાવડર છાંટી દો. 
- ઉપરથી છીણેલુ ચીઝ નાખો 
- હવે તવાને કોઈ ઢાંકણથી ઢાંકી દો. 
- હળવા તાપ પર જ પકવો જ્યા સુધી ચીઝ ઓગળી ન જાય. આ માટે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે. 
- 4 મિનિટ પછી તાપ બંધ કરી દો અને ઢાંકણ હટાવીને એક પ્લેટમાં કાઢી લો. 
- તૈયાર છે પિજ્જા ડોસા.. ટોમેટો સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments