Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોલે પુલાવ

કલ્યાણી દેશમુખ
સામગ્રી   - પ૦ ગ્રામ છોલે (કાબુલી ચણા), ૧પ૦ ગ્રામ ચોખા, એક ચમચો આદું-મરચાં ની પેસ્ટ, એક ચમચી ધાણા જીરૂ પાઉડર, અડધો ચમચી રાઈ, અડધો ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, વધાર માટે તેલ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સજાવટ માટે લીલાં ધાણાં, લીલુ કોપરૂ.

બનાવવાની રી ત - છોલે ચણાં ને પાંચ થી છ કલાક પહેલાં પલાળી મૂકો, ચોખાં ને અડધો કલાક પહેલા પલાળી મૂકો,  પલાળેલા ચણાને બાફી લો. હવે વધાર માટે બે ચમચી તેલ કઢાઈમાં નાખો, તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને આદું-મરચાંની પેસ્ટ નાખી થોડી વાર સાંતળી લો, ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને પલાળેલા ચોખા અને બાફેલા ચણા નાખી કૂકરમાં એક સીટી  વગાડી લો.  છીણેલુ કોપરૂ અને સમારેલાં ધાણાંથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments