Biodata Maker

ચીઝ ગાર્લિક બ્રેડ

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (00:41 IST)
ચીઝ ગાર્લિક બ્રેડ
સામગ્રી
5-6 બ્રેડ સ્લાઈસ
2 ચમચી  બટર
મીઠુ સ્વાદપ્રમાણે 
2 કપપ છીણેલુ ચીઝ
1 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ
રીત
ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના શહેરોમાં હાલાકી

CBSE પેપરનો QR કોડ સ્કેન કરવાથી એક YouTube વિડીયો ખુલી, જેનાથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા

વધુ જુઓ..

ધર્મ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 11માર્ચ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

આગળનો લેખ
Show comments