Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાયકેદાર ચના મસાલા

Webdunia
ગુરુવાર, 28 નવેમ્બર 2019 (13:24 IST)
ગરમ પૂરી અને પરાંઠાની સાથે ગરમ ચના મસાલાની વાત જ જુદી છે.  તેને ઘર પર વગર કોઈ મુશ્કેલીન સરળતાથી બનાવી શકાય છે. 
સામગ્રી
બે વાટકી કાળા ચણા 
એક નાની ચમચી જીરું 
ત્રણ લીલા મરચાં 
બે ડુંગળી સમારેલી 
લસણની 4 કળી 
એક ઈંચ છીણેલું આદું 
એક ટમેટા સમારેલા 
એક નાની ચમચી હળદર 
એક નાની ચમચી લાલ મરી પાઉડર 
એક નાની ચમચી આમચૂર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ જરૂરિયાત મુજબ
પાણી જરૂરિયાત મુજબ
 
વિધિ- 
* સૌથી પહેલા ચણાને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. 
* બીજા દિવસે ચના અને પાણીને પ્રેશર કૂકરમાં નાખી આશરે 5 સીટીમાં બાફી લો. 
* આ વચ્ચે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ તૈયાર કરી લો. 
* મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
* તેલ ગરમ થતા જ તેમાં જીરું નાખીને શેકો 
* જેમજ પેસ્ટ તેલ છોડી હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

આગળનો લેખ
Show comments