Biodata Maker

બ્રેડ રોલ્સ

બ્રેડ રોલ્સ

Webdunia
રવિવાર, 12 નવેમ્બર 2017 (09:28 IST)
સામગ્રી : 5-6 બ્રેડ,બાફેલા બટાકા, મીઠું,સમારેલા લીલા મરચાં, ચપટી મરી પાવડર, ગરમ મસાલો, ડુંગળી સમારેલી,કોથમીર ,તળવા માટે તેલ અથવા ઘી.
 
બનાવવાની રીત:  બાફેલાને મેશ કરી એમાં મીઠું, મરી, ગરમ મસાલો ,ડુંગળી અને કોથમીર નાખી મિક્સ કરો . બ્રેડની કોર ચારે બાજુ  છરીથી કાપી બ્રેડને પાણીમાં પલાડી હાથથી દબાવી વધારાના પાણી કાઢી નાખો. બટાકાના મિશ્રણને બ્રેડ વચ્ચે મુકી લાંબા રોલ જેવો આકાર બનાવો. આ રોલને કઢાહીમાં તેલ ગરમ કરી તળો. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ  બ્રેડ રોલ્સ ચટણી અથવા સોંસ સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

"ભાઈ, પહેલા મને OTP કહો!" સ્કૂલ ટોપર બની ગયો રેપિડો સવાર મિત્ર ચોંકી ગયો

દિલ્હીમાં ત્રણ દિવસનો 'રાયસીના સંવાદ' શરૂ , જેમાં વિશ્વભરની હસ્તીઓ ભાગ લેશે.

સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંઘાયા અર્જુન તેંદુલકર, ક્રિકેટ જગતની હસ્તિયોએ આપી હાજરી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments