Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંજની ચાની સાથે લો બટાકા પૌઆ કટલેટ ખાવાનો મજા

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (10:37 IST)
સાંજની ચાની સાથે મોટાભાગે લોકો સ્નેક્સ ખાવાનુ પસંદ કરે છે પણ કોરોનાના કારણે બહારથી કઈક ખાવુ અત્યારે વધારે સુરક્ષિત નથી. તેથી તમે ઘરે જ કઈક હેલ્દી બનાવીને ખાઈ શકો છો.. પણ હમેશા ઘણી 
વાર સમજ નથી આવતુ કે શું બનાવીએ.  તેથી આજે અમે તમારા માટે બટાકા પૌઆ કટનેટ રેસીપી લઈને આવ્યા છે. આ ખાવામાં તો ટેસ્ટી હશે જ તેમજ તેન બનાવવામાં પણ થોડો જ સમય લાગે છે. તો આવો 
જાણીએ તેને બનાવવાની રીત
 
બટાકા પૌઆ કટલેટ 
સામગ્રી 
બાફેલા મેશ્ડ બટાકા 
પૌઆ- 5 મોટી ચમચી ( ઝીણુ વાટેલું) 
કાળી મરી પાઉડર 
1 નાની ચમચી 
લીલા મરચાં- 2 સમારેલા 
અમચૂર પાઉડર 1/4 ચમચી
કોથમીર -2 મોટી ચમચી સ્વાદ પ્રમાણે 
તેલ-તળવા માટે 
 
વિધિ 
- એક બાઉલમાં બટાટા, પૌઆ, કાળી મરી, લીલા મરચાં, અમચૂર પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરો. 
- હવે મિશ્રણથી તમારા મનપસંદ કટલેટ બનાવો. 
- પેનમાં તેલ ગરમ કરી કટલેટને મધ્યમ તાપ પર સોનેરી થતા સુધી તળવુ. 
- હવે તેના પર ચાટ મસાલા છાંટી લીલી ચટણી કે ટોમેટો સૉસની સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Navratri Prasad Recipe- આજે મા મહાગૌરીનો દિવસ છે, આમ્રખંડમાં માને પ્રસાદ ચઢાવો

હીટ વેવ હેલ્થ માટે છે જીવલેણ, અજમાવી જુઓ લૂથી બચવાનાં આ ઉપાયો

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો, પ્રસન્ન થશે

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતા રાણી થશે પ્રસન્ન

Navratri Prasad Recipe 2024: આજે મા કાલરાત્રીનો દિવસ છે, નોલેન ગોળ રસગુલ્લા માતાને પ્રસાદ તરીકે ચઢાવો.

આગળનો લેખ
Show comments