Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્દી કોર્ન ઈડલી

Webdunia
રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (12:26 IST)
ઈડલીને જુદા ટેસ્ટ આપવા માટે દરેક કોઈ જુદા-જુદા રીતે એક્સપરિમેંટ કરે છે. તમે પણ કઈક જુદો કરવા છે તો બનાવો કોર્ન ઈડલીને તમે બાળકોને ટીફીનમાં આપી શકો છો. આ બાળકોને ભાવશે. 
સામગ્રી- કોર્ન 1.5 કપ , ઉડદ દાળ 3/4 ,ચણા દાળ એક ચમચી  , લીલા મરચા-એક , નારિયલ બે ચમચી છીણેલું , રાઈ- એક ચમચી ,હીંગ પાવડર અડધી ચમચી ,કોથમીર , તેલ 
 
આવી રીતે બનાવો. સૌથી પહેલા કાર્ન અને ઉડદા દાળનેપાણીમાં પલાળી નાખો 2 કલાક પછી એને શેકેલી ચણા દાળ અને લીલા મરચા સાથે વાટી લો. જ્યારે અ અ પેસ્ટ તૈયાર થઈ જાય તો એમાં થોડું મીઠું અને નારિયળ નકહી ખીરું તૈયાર કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી રાઈ અને હીંગ નાખો. હવે આ મિશ્રણ અને કોથમીર ને ઈડલી વાળા મિશ્રણ મિક્સ કરી ચલાવો. ખીરું તૈયાર છે એને ઈડલીના સંચામાં નાખી સરળતાથી કોર્ન ઈડલી બનાવી શકો છો. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments